________________
૧૫૫
નારે, સ્વસ્વ (પિતતાના શબ્દોની) પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયાવિશિષ્ટ જ ઘટાદિકને, ઘટાદિશબ્દ કહે છે. આવા પ્રકારને અભિપ્રાય “એવભૂત નય” કહેવાય છે. જેમકે, પરમ ઐશ્વર્ય પ્રવૃત્તિરૂપ ઈન્દનક્રિયા વિશિષ્ટ ઈન્દ્રપદ, ઈન્દ્રશદવા થાય છે તેમજ સામાકિયાવિશિષ્ટ શકિપદ, શ. શખવાચ્ય બને છે, અસુરપુરભેદનક્રિયાવિશિષ્ટ, પુરંદર પર, પુરદરશદવાઓ કહેવાય છે. આવા પ્રકારના અભિપ્રાયે એવું ભૂત નયના ઉદાહરણે છે.
(૧૪+૬૧૧) तत्राद्याश्चत्वारो नया अर्थनया अर्थपधानत्वात् । अन्त्यास्तु शब्दनया: शब्दवाच्यार्थविषयत्वात् ॥१५॥
અથ–સાતનમાં પહેલાનાં ચાર ન=નગમ-સંગ્રહ વ્યવહાર–ઋજુસૂત્ર એમ ચાર “અર્થન” કહેવાય છે. કેમકે, આ ચાર ન, અને પ્રધાનરૂપે માને છે. અને શબ્દને ગૌણ ગણે છે. છેલ્લા ત્રણ ના=શબ્દ-સમભિરૂઢએવંભૂત એમ ત્રણ ન “શબ્દન” કહેવાય છે કેમકે, આ ત્રણ ન, શબ્દને પ્રધાનપદ આપે છે અને અર્થને ગૌણ ગણે છે.
(૧૫૬૧૨) नेगमो भावाभावविषयकः सङ्ग्रहस्सर्वभावविषयकः व्यवहारः कालत्रयवृत्तिकतिपयभावप्रकारप्रख्यापकः, वर्तमानक्षणमात्रस्थायिपदार्थविषय ऋजुसूत्रः, कालादिभेदेन भिन्नार्थविषयश्शब्दनयः, व्युत्पत्तिभेदेन पर्यायशब्दानां भिन्नार्थता समर्थनपरस्समभिरूढः क्रियाभेदेन विभिन्नार्थतानिरूपणपर
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org