________________
. અ—સયમ=પાંચ ઇન્દ્રિયના પાંચવિષયામાં લાલુ પતાને અભાવ ‘સંયમ ' કહેવાય છે. તથાય ‘ તપ ’ રૂપ શ્રમણધમનું સ્વરૂપ પૂર્વ કહેવાઇ ગયેલ છે. (૧૫+૬૫૪)
बाह्याभ्यन्तरोपधिशरीरान्नपानादिविषयक भावदोषपरि
સ્થાનં સ્થળઃ ॥૬॥
અ—ત્યાગરૂપ શ્રમણુધર્મ=રજોહરણાદરૂપ બાહ્યઉપધિ તથા ક્રોધ આદિ આભ્યંતર ઉપષિ અને આભ્યંતર શરીર વિષયક અને બાહ્ય અન્તપાનદિરૂપ વિષયક તૃષ્ણામમતારૂપ ભાવદોષના પરિહાર ‘ત્યાગ’ કહેવાય છે. જેવુ ખીજું નામ ‘મુક્તિ ’ છે. (૧૬-૬૫૫)
शरीरधर्मोपकरणादिषु मूर्च्छाराहित्यमाकिञ्चन्यम् ||१७|| અઃ—આકિચન્ય શરીર-ધર્મોપકરણ આદિવિષે મૂર્છાને અસાવ ‘આકિચન્ય’ કહેવાય છે. (૧૭+૬૫૬)
व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च ગુરુનાનો પ્રાયેમ ? ઢા
અ -બ્રહ્મચર્ય રૂપ શ્રમણધમ =વ્રતના સારીરીતે પાલન કરવા માટે જ્ઞાનની ચારે બાજુથી વૃદ્ધિ માટે, ક્રોધઆદિ પરિણામેાના ઉપશમ-ક્ષયાપશમ-ક્ષયરૂપ પરિપાક માટે ગુરૂકુલવાસ (ગુરુ આજ્ઞાની પરત ત્રતા) ‘બ્રહ્મચર્ય’ રૂપ શ્રમધર્મ કહેવાય છે. (૧૮+૬૫૭)
सनियमं शरीरवाङ्मनोनिग्रहः संयमः । स च सप्त
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org