________________
૧૭૮
શઠતા માયા-વક્રતાને અભાવ “આજવ” કહેવાય છે. અર્થાત માયારૂપ ભાવદષવાળે, આલોકમાં અને પરલોકમાં ભવિષ્યમાં અશુભફલવાળા પાપકર્મને ભેગું કરે છે.
(૧૨+૫૧) कालुष्पविरहः शौचम् । तद् द्रव्यभावभेदाद् द्विश, शास्त्रीयविधिना यतिजनशरीरगतमहावणादिक्षालनमाद्यम् । रजोहरणादिष्यपि ममताविरहो द्वितीयम् । ममत्वमत्र मनः હુક્યમ્ / શા
અર્થ –શૌચરૂપ શ્રમણધર્મ=ભરૂપ મલિનતાને અભાવ શૌચ' કહેવાય છે. આ શૌચ, દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનું છે. (૧) એષણય શુદ્ધજલ આદિરૂપ શાસ્ત્રોક્ત વિધિથી સાધુજનના શરીરગત મહાવ્રણ (મેટાઘાવ–જખમ-ઘારું વિગેરેનું ક્ષાલન (ધવું વિ) દ્રવ્યશૌચ કહેવાય છે. (૨) રજોહરણમુખવસ્ત્રિકા-ચોલપટ્ટો-પાત્ર આદિરૂપ ધર્મોપકરણમાં પણ મમતાને અભાવ “ભાવશૌચ' કહેવાય છે. અહીં મમતા, મનની મલિનતા જાણવી. (૧૩+૯પ૨) - यथावस्थितार्थप्रतिपत्तिकरं स्वपरहितं वचः सत्यम् ॥१४॥
અર્થ –યથાવસ્થિત=અનંતધર્માત્મક વસ્તુનું છે તે પ્રકારે બેધજનક, સ્વપરહિતકારી વચન “સત્ય” રૂપ શ્રમણધર્મ કહે વાય છે. (૧૪+૬૫૩)
इन्द्रियदमनं संयमः । तास्तु पूर्वमेवोक्तम् ॥१५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org