________________
ક્ષમાનું સ્વરૂપઅર્થ–પ્રતિકારશક્તિ હોવા છતાં સહનશીલતા રાખવી એ “ક્ષમા” કહેવાય છે.
અર્થાત્ અપરાધીજી ઉપર પશુ ઉપકારબુદ્ધિ, પરપ્રયુક્ત તાડન-મારણ આદિ અપાયોમાં, અવયંભાવિત્વને વિચાર, કૈધ આદિ વિષે દુષ્ટફલ આપનારા છે, આવું જ્ઞાન, પિતાની નિંદાનું શ્રવણ થતાં માનસિકવિકારને અભાવ, “ક્ષમા ” એજ આત્મધર્મ છે એવી બુદ્ધિ, ક્ષમામાં ઉપકાર કરનારી છે. અર્થાત્ આ બધા ભાવે ક્ષમાનાં ઉત્તેજક છે. (૧૦+૬૪૯) . गर्वपराङ्मुखस्य श्रेष्ठेष्वभ्युत्थानादिभिर्विनयाचरणं मार्द. वम्। जातिरूपैश्वर्यकुलतपाश्रुतलाभवीयवहम्भावो मार्दववि. रोधी अतस्ततो निवर्तेत ॥११॥ " અર્થ –ગવરહિતનું આચાર્ય આદિ શ્રેષ્ઠ પુરૂષના વિષે યથાયોગ્ય અભ્યસ્થાન-આસન આદિથી વિનયપૂર્વકનું આચરણ “માદેવ” કહેવાય છે. અર્થાત જાતિ-રૂપ-એશ્વર્ય–કુલતપ-કૃત-લાભ-વીર્યરૂ૫ વિષયોમાં અહંકાર-ગર્વએ માદવ વિરોધી કહેવાય છે. માટે તેનાથી અટકવું એ માર્દવરૂપ શમણુધર્મ બને છે. (૧૧+૯૫૦)
कायवाङ्मनसां शाठ्यराहित्यमार्जवम् । भावदोषयुक्तो 'हे इहामुत्र चाकुशलाशुभफलं कर्मोपचिनोति ॥१२॥
અર્થ–આર્જવરૂપ શ્રમણધર્મ=કાય-વચન-મનની ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org