________________
૧૫૮
રૂપ અને નેલ્યરૂપ ધર્મદ્રયને, આત્મામાં સત્ ચૈતન્ય છે – એ સ્થલમાં સત્વ અને ચૈતન્યરૂપ ધર્મદ્રયને, એકાંતથી ભેદ માનવામાં આવે તે ધર્મદ્રય વિષયક નૈગમાભાસ જાણ.
(૨) ધર્મિદ્રય વિષયક નગમાભાસ=કાઠિયવદદ્રવ્ય પૃથ્વી છે એ સ્થલમાં કાઠિન્યવદ્ દ્રવ્ય અને પૃથિવીરૂપ ધર્મિઢયને, રૂપવાદ દ્રવ્ય, મૂત છે એ સ્થલમાં રૂપવદ દ્રવ્ય અને મૂર્તરૂપ ધર્મિ દ્રવ્યને, “પર્યાયવ દ્રવ્ય, વસ્તુ છે એ સ્થલમાં પર્યાયવ૬ દ્રવ્ય અને વસ્તુરૂપ ધર્મિદ્રયને, જે એકાંતથી ભેદ માનવામાં આવે તે ધર્મિદ્રય વિષયક નગાભાસ જાણ.
(૩) ધર્મ ધર્મિષ્ક્રય વિષયક નગાભાસ="જ્ઞાનવાન આત્મા એ સ્થલમાં જ્ઞાન અને આત્મરૂપ ધર્મ– મિદ્રયને, “ નિત્ય સુખી મુક્તઃ' એ સ્થલમાં નિત્યસુખ અને મુક્તરૂપ ધર્મ ધર્મિઢયને, “ક્ષણિક સુખી વિષયાસક્તઃ જીવઃ” એ સ્થલમાં ક્ષણિક સુખ અને વિષયાસક્ત જીવરૂપ ધર્મ-ધમિયને, જે એકાંતથી ભેદ માનવામાં આવે તે ધર્મ-ધર્મિઢયવિષયક નિગમાભાસ જાણ.
તથાચ વિશેષિક અને નિયાયિકનું દર્શન, આ નૈગમાભાસરૂપ જાણવું.
(૧૭૬૧૪) परसामान्यमपरसामान्यं वाभ्युपगम्य तद्विशेषनिराकरणामिपायस्सङ्ग्रहनयाभासः यथा जगदिदं सदेव तद्व्याप्यधर्मानुपलम्भादिति । अद्वैतसांख्यदर्शने एतदाभासरूपे । एवं द्रव्यमेव तत्वं तद्विशेषाणामदर्शनादित्यादयोऽभिपायविशेषाः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org