________________
૧૫૬
एवम्भृतनय इत्युत्तरोत्तरनयापेक्षया पूर्वपूर्वनयस्य महाविषयत्वं જોm I?
સર્વનામાં વિષયભેદનું નિરૂપણઅર્થ:– (૧) ગમનય, ભાવ અને અભાવરૂપ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ સંગ્રહની અપેક્ષાએ આ નગમ, બહુ વિષયવાળે છે.
(૨) સંગ્રહનય, સમસ્ત ભાવ (સમસ્ત સત સમૂહ) રૂપ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ સવિશેષ પ્રકાશક વ્યવહારની અપેક્ષાએ મહા વિષયવાળે આ નય છે.
(૩) વ્યવહારનય, કાલયવતી કેટલાક ભાવના પ્રકારોને વિષય તરીકે ગ્રહણ કરે છે સન ભેદ-પ્રભેદને વિષય કરનાર છે અર્થાત વિષયાવલંબી જુસૂત્ર કરતાં કાલવ્યયવતી પદાર્થ સમૂહાવલંબી વ્યવહારનય, બહુ વિષયવાળે છે. | () જુસૂત્ર નય વર્તમાનક્ષણમાત્રસ્થાયી પદાર્થને વિષય કરે છે અર્થાત્ કાલ આદિ ભેદથી ભિન્ન અર્થના ઉપદેશક શબ્દ નયની અપેક્ષાએ તેનાથી વિપરીત જણાવનાર ઋજુસૂત્ર : ઘણા વિષયવાળે છે. - (પ) શબ્દનય, કાલ આદિના ભેદથી ભિન્ન અર્થઅર્થ ભેદના વિષયવાળે છે. અર્થાત પર્યાયવાચક શબ્દ ભેદથી અર્થ ભેદને ઈચ્છનાર સમભિરૂઢ નય કરતાં આ શબ્દનય બહુ વિષયવાળે છે.
(૬) સમભિરૂઢ નય, વ્યુત્પત્તિના (વ્યુત્પત્તિ નિમિત્તના)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org