________________
૧૫ક
અર્થાત્ ઇન્દ્રશબ્દનું ઐશ્વર્યત્વ, શક્રશબ્દનું સામર્થ્ય (શક્તિ), પુન્દરશબ્દનુ અસુરપુરવિભેદન, ઈન્દ્રશ*પુરન્દરશબ્દની પ્રવૃત્તિમાં ઐશ્વર્ય-શક્તિ-અસુરપુર-વિભેદન, સ્પષ્ટનિમિત્ત છે, માટે વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દોના અર્થભેદ સિદ્ધ થાય છે.
જે જે શબ્દ, ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિમાં નિમિત્તવાળા છે તે તે ભિન્ન ભિન્ન અથવાળા છે જેમ ઘટ, ઇન્દ્ર, પુરૂષ શબ્દો ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિમાં નિમિત્તવાળા હાઇ ભિન્ન અથવાળા છે તેમ પર્યાયવાચી શબ્દો પણ જાણવા.
એવ ́ ચ વ્યુત્પત્તિનિમિત્તભેદજન્ય, પર્યાયવાચકશબ્દોમાં અભેદના સ્વીકાર, આ સમભિરૂઢનયના વિષય છે. અર્થાત્ વાચકલેદથી વાચ્યભેદ માનનારા આ નય છે. છતાં સવ થા અભેદનુ ખ‘ડન કરતા નથી પણ ગૌણુરૂપે અભેદના સ્વીકાર કરે છે પ્રધાનરૂપે નહીં. (૧૩+૬૧૦)
तत्तत्क्रियाविधुरस्यार्थस्य तत्तच्छन्दवाच्यत्त्रमप्रतिक्षिपन् स्वस्वप्रवृत्तिनिमित्तक्रिया विशिष्टार्थाभिधायित्वाभ्युपगमः एवम्भूतनयः । यथा परमैश्वर्यप्रवृत्तिविशिष्ट इन्द्रशब्दवाच्यः, सामर्थ्य क्रियाविशिष्टश्श क्रपदबोध्यः, असुरपुरभेदन क्रियाविशिष्टः, पुरन्दरशब्दवाच्य इत्येवंरूपाभिप्रायाः ॥१४॥
એવભૂત નયનું લક્ષણ
અથ—તે તે જલ લાવવા વિગેરે ક્રિયારહિત ઘટાદિપદાર્થીનું ઘટાદિશબ્દ વાચ્યત્વના દ્વેષબુદ્ધિથી તિરસ્કાર નહીં કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org