________________
એવભૂતનયાભાસનું વર્ણન અર્થ:–એવભૂતનયાભાસ-શબ્દની વ્યુત્પત્તિનિમિત્તભૂત ક્રિયાવિશિષ્ટ વસ્તુને શબ્દના અર્થરૂપે સ્વીકારતે હોવા છતાં શબ્દની વ્યુત્પત્તિ નિમિત્ત ક્રિયા શૂન્યપદાર્થને શબ્દના અર્થ રૂપે નહીં સ્વીકારતે (ખંડન કરતે, જે અભિપ્રાય તે “એવભૂતનયાભાસ” છે. જેમકે, ઘટશબ્દની વ્યુત્પત્તિ નિમિત્તભૂત ઘટન (ચેષ્ટા) કિયાશૂન્ય ઘટઆદિપદાર્થનું જે ઘટાદિ શબ્દથી વાસ્થત્વ તેના ખંડનના અભિપ્રાયરૂપ એવંભૂતનયાભાસ છે.
| (૨૩૬૨૦) नयस्ये दृशस्य वस्त्वेकदेशस्याज्ञाननिवृत्तिरनन्तरफलम् । परम्परफलन्तु वस्त्वेकदेशविषयकहानोपादानोपेक्षाबुद्धयः । उभयविधमपि फलं नयात्कथञ्चिद्भिन्नाभिन्नं विज्ञेयम् इति नयनिरूपणम् ॥२४॥
નયાત્મકજ્ઞાનનું ફલવર્ણનઅર્થ-નયનું ફલ પ્રમાણના એક દેશભૂત વસ્તુના અંશના ગ્રાહક નયનું નવિષયક અજ્ઞાનની નિવૃત્તિએ અનંતરઅવ્યવ હિત-સાક્ષાતફલ છે. જેમ પ્રમાણનું સર્વવસ્તુવિષયક હાનબુદ્ધિ-ઉપાદાનબુદ્ધિ-ઉપેક્ષાબુદ્ધિ, પરંપરફલ છે (પરંપરાથી ફલ છે) તેમ નયનું પણ વસ્તુના અંશવિષયક હેય-હાનબુદ્ધિ ઉપાદેય ઉપાદાનબુદ્ધિ-ઉપેક્ષણયઉપેક્ષા બુદ્ધિ પરંપરાથી ફલ છે.
આ બન્ને પ્રકારનું-સાક્ષાત્ અને પરંપરફલ, નથી કર્થચિદ ભિન્ન ભિન્ન જાણવું. આ પ્રમાણે નયનું નિરૂપણ સમાપ્ત થાય છે. (૨૪+૬૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org