________________
ભિન્ન અથવાચક જ છે આ પ્રમાણે અભેદને ખંડનપૂર્વકને અભિપ્રાય “શબ્દ નયાભાસ છે.
જેમકે, “સુમેરૂ, હિતે, છે, હશે ઈત્યાદિ સ્થલમાં ભૂતવર્તમાન-ભવિષ્ય કાલવર્તી, જુદા જુદા જ, પ્રમાણ વિરૂદ્ધ, સુમેરૂ પર્વતને તે તે શબ્દ કહે છે ઈત્યાદિ અભિપ્રાયરૂપ શબ્દ નયાભાસ છે.
(૨૧+૯૧૮) पर्यायशब्दानां निरुक्तिभेदेन भिन्नार्थत्वमेव नत्वर्थगतोऽभेदोऽपीतियोऽभिप्रायः स समभिरूढनयाभासः । यथा शक्रपुरन्दरेन्द्रशब्दानां भिन्नाभिधेयत्वमेव भिन्नशब्दत्वादि. त्यभिप्रायः ॥२२॥
સમભિરૂઢ નયાભાસનું વર્ણન અર્થ:- સમભિરૂઢ નયાભાસ હાથી-હરણ આદિ શબ્દની જેમ શક પુરંદર આદિ શદે, નિરુક્તિ (વ્યુત્પત્તિ) ના ભેદથી ભિન્ન ભિન્ન અથવાચક જ છે એક અર્થ વાચી નથી જ આવે જે અભિપ્રાય તે “સમભિરૂઢ નયાભાસ” છે. જેમકે, શક-પુરંદર-ઈન્દ્ર વિ. પર્યાયવાચી શબ્દો, ભિન્ન ભિન્ન અર્થવાચક જ છે કેમકે, ભિન્ન ભિન્ન શબ્દ છે. ઈતિ અભિ. પ્રાય, સમભિરૂઢ નયાભાસ સમજ. (૨૨+૬૧૯)
प्रवृत्तिनिमित्तक्रियाविरहितमर्थ शब्दवाच्यतया सर्वथाऽनभ्युपगच्छन्नभिप्रायविशेष एवम्भूतनयाभासः। यथा घटन क्रियाविरहितघटाघटादिशब्दवाच्यत्वव्युदासाभिप्राय રૂતિ રસ
૧૧ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org