________________
૧૦
અર્થ:—ચાર અંગાથી-ત્રણ અ'ગેાથી કે એ અંગેાથી અલંકૃત સભામાં જે પહેલા વાદના આરંભ કરે છે તે વાદાર'ભક વાદી કહેવાય છે. (૧) પહેલા વાદી (૨) ત્યારબાદ વાદીએ કહેલ પક્ષમાં તેનાથી વિરૂદ્ધ પ્રમાણપૂર્વક દૂષણને પ્રગટ કરનાર પ્રતિવાદી-પ્રત્યાર’ભક કહેવાય છે.
અર્થાત્ આ વાદી અને પ્રતિવાદી અને સ્વપક્ષમ’ડન અને પરપક્ષખ ડન, પ્રમાણથી કરે! (૧૩+૬૩૪)
उभयसिद्धान्तपरिज्ञाता धारणावान् बहुश्रुतः स्फूर्तिमान् क्षमी मध्यस्थः सभ्यः । वादोऽयं त्रिभिस्सभ्यैरन्यूनो भवेत्
॥૨૪॥
અર્થ:—(૩) વાદી અને પ્રતિવાદીના સિદ્ધાન્ત-તત્ત્વના જ્ઞાતા, ધારણા સમથ, બહુશ્રુત, સ્ફૂર્તિવાળા, ક્ષમાવાળા, મધ્યસ્થ ‘સભ્ય' કહેવાય છે.
વાદમાં ઓછમાં ઓછા ત્રણ સભ્ય। હાવા જોઇએ.
(૧૪+૬૩૫) सभ्यैरेतैर्यथायोगं वादिप्रतिवादिनोः प्रतिनियतवादस्थाननियमनं कथाविशेषनियमनं पूर्वोत्तरवाद निर्देशस्तद्वचनगुणदोषावधारणं तच्चप्रकाशनेन यथासमयं वादविरामः जयपराजयप्रकाशनञ्च कार्यम् ॥ १५ ॥ અર્થ:—પૂર્વોક્તલક્ષણસંપન્ન આ સભાસદોએ ચેાગપ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org