________________
૧૨૬
અભ્યાસદશાસંપનજ્ઞાનમાં સ્વાશ્રય (પ્રામાણ્યના આશ્રયરૂપજ્ઞાન) થી ગ્રાહ્ય બને છે અનભાસદશાસંપન્નજ્ઞાનમાં ( સંશયાનુ
ધન) પરથી સંવાદક જ્ઞાનથી ગ્રાહા બને છે. અભ્યાસ અને અનભ્યાસ એ બને, જ્ઞાનાવરણ ક્ષપશમવિશેષથી જન્ય, જ્ઞાનગત, જાતિવિશેષે સમજવાનાં છે (વિષયગત તે બે, ઉપરથી જાણવાના છે) કેમકે, પરિણામિ હેઈ આત્મા, ઉભયઅભ્યાસ-અનન્યાસ સ્વભાવી છે, દ્રવ્ય, પરિણમી હોય છે. વળી પ્રામાણ્યગ્રાહક, પર, સ્વાશ્રયથી (પ્રામાણ્યના આશ્રયજ્ઞાનથી સ્વથી ) ભિન્ન સંવાદક જ્ઞાન જ સમજવું. કેમકે કારણગતગુણેનું જ્ઞાન અને બાંધકાભાવનું જ્ઞાન, સંવાદજ્ઞાનની અપેક્ષા રાખનાર છે. (સંવાદક જ્ઞાન એટલે જેવો અર્થ, પૂર્વ વિજ્ઞાનમાં જામ્યો છે તે જ છે, આ અર્થ, જે વિજ્ઞાનથી વ્યવસ્થિત કરાય તે સંવાદક જ્ઞાન કહેવાય છે.) (૩+૫૮૧)
परिच्छेद्यमस्य प्रमाणस्थ सामान्यविशेषाद्यनेकान्तात्मक वस्तु ॥४॥
જ્ઞાનરૂપ પ્રમાણમાં વિષયનું નિરૂપણુ–
અથ–સામાન્ય-વિશેષ આદિ વિશિષ્ટ અનેકાંત સ્વરૂપવાળી વસ્તુ, આ જ્ઞાનરૂપ પ્રમાણને પરિછેદ્ય-વિષય છે, સામાન્ય શબ્દ, દ્રવ્યવાચક હેઈ, પર્યાયવાચક વિશેષ શબ્દ દ્વારા ઉત્પાદ-વ્યયને લાભ થવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત વસ્તુલાભોઈ આ પ્રમાણે ઉપન્યાસ કરેલ છે.
| (જીવાદિ ધમી, અનંતધર્માત્મક છે, પ્રમેય હોવાથી. આ પ્રમાણે અનંત ધર્માત્મક વસ્તુની સિદ્ધિ સમજવી) (૪+૫૮૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org