________________
૧૩૮
સંશયાત્મક જ્ઞાન, સ્થાણુ-પુરુષવરૂપ એ વિશેષમાંથી કાઇ એકનુ સાધક (નિશ્ચયકારક) અને ખાધક (પ્રતિષેધકારક) પ્રમાણના અભાવ હૈાવાથી, (આ, વાકયથી વિશેષના અદનરૂપ સૌંપત્તિ, દર્શાવેલ છે) આરેાહ (ઉંચાઇ-લંબાઈ) અને પરિણાહુ (વિશાલતા–પહેાળાઇ) અર્થાત સ્થાણું (ઠુંઠું) અને પુરુષના આરેહ-પરિણામરૂપ સાધારણ ધર્મના દર્શનથી, આ વાકયથી સાધારણ ધર્મ દર્શનરૂપ કારણ સપત્તિ, દર્શાવેલ છે) દૂરથી પ્રત્યક્ષ વિષયભૂત અગ્રવર્તી, સશયના ધર્મી છે. (આથી ર્મિજ્ઞાન, કારણ જાણવું) ત્યારબાદ આ સ્થાણુ છે કે પુરુષ ?' આવા સશય ઉત્પન્ન થાય છે.
આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ધર્મિક સ`શય જાણવા. પક્ષ ધર્મિવિષયક સ`શય=જેમકે, કોઇ એક વન પ્રદેશમાં 'ગ (શિંગડું) માત્ર દર્શનની ‘શું આ ગાય છે કે ગવય (રાસ) છે?' આવા સંશય, પરાક્ષ ધર્મિવિષયક સ‘શય કહેવાય છે. અર્થાત્ ગત્વગવયવિષયક સાધક ખાધક પ્રમાણુના અભાવથી વિશેષ દર્શનથી (શંગથી) અનુમિત પાક્ષર્મિમાં સશય થાય છે. (૫+૫૯૫)
विशिष्टविशेषास्पर्शिज्ञानमनध्यवसायः । यथा गच्छता मार्गे किमपि मया स्पृष्टमिति ज्ञानम् । अयमनध्यवसायः प्रत्यक्षविषयः || ६ ||
અનધ્યવસાયનું નિરૂપણ—
ન
અ-વિશિષ્ટરૂપે સ્પષ્ટરૂપે વિશેષને જે ન સ્પર્શે તેવુ' જ્ઞાન ‘અનધ્યવસાય’ કહેવાય છે અર્થાત્ ક્રૂર-અંધકાર-અન્ય આસક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org