________________
૧૪૬
ઉદાહરણે-કાઠિન્યવાળું દ્રવ્ય પૃથિવી છે' અહીં પૃથિવીરૂપ ધર્મીનું વિશેષ્યપણું હેઈ મુખ્યત્વ છે. કાઠિન્યવાળું દ્રવ્ય, વિશેષણ હેઈ ગૌણ છે અથવા (પૃથિવી, કાઠિન્યવાળું દ્રવ્ય, એવી વિવક્ષામાં) કાઠિન્યવાળું દ્રવ્ય, વિશેષ હેઈ મુખ્ય છે, પૃથિવી, વિશેષણ હેઈ ગૌણ છે. એવી જ રીતે રૂપવાળું દ્રવ્ય. મૂત્ત છે’ અહિં વિશેષ્ય હોઈ મૂર્વ મુખ્ય છે અને વિશેષણ હોઈ રૂપવાળું દ્રવ્ય, ગૌણ છે. પરંતુ “મૂર્તરૂપવાળું દ્રવ્ય છે આવી વિવક્ષામાં રૂપવાળું દ્રવ્ય, વિશેષ્ય હઈ પ્રધાન છે મૂત્ત, વિશેષણ હેઈ ગૌણ છે.
તેમજ “પર્યાયવાળું દ્રવ્ય, વસ્તુ છે આવી વિવક્ષામાં વસ્તુ, વિશેષ્ય હેઈ મુખ્ય છે. પર્યાયવાળું દ્રવ્ય વિશેષણ હેઈ ગૌણ છે. પરંતુ “વસ્તુ, પર્યાયવાળું દ્રવ્ય છે. આવી વિવક્ષામાં વસ્તુ વિશેષણ હોઈ ગૌણ છે પર્યાયવાળું દ્રવ્ય, વિશેષ્ય હેઈ પ્રધાન છે.
(૬૬૦૩) रूपवान् घट इत्यत्र तु घटस्य धर्मिणो विशेष्यत्वात्प्रधानता, रूपस्य धर्मस्य तद्विशेषणत्वामौणता । इत्थं ज्ञानवानात्मा. नित्यसुखो मुक्तः क्षणिकसुखी विषयासक्तजोव इत्यादीनि धर्मधर्म्युभयविषयकविवक्षणे निदर्शनानि ॥७॥
ધર્મધર્મી ઉભયવિષયક ત્રીજા પ્રકારના • નૈગમનયનાં દષ્ટાંતે –
અર્થ:– “રૂપવાળે ઘડે' અહીં ઘટ રૂપ ધમ, વિશેષ હેઈ પ્રધાન છે. રૂપ રૂપી ધર્મ, વિશેષણ હેઈ ગૌણ છે. આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org