________________
૧૪૩
मान्यस्य तु व्यञ्जनपर्यायरूपस्य पर्यायेऽन्तर्भावः । स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जनपर्याया इति प्रावचनिकप्रसिद्धिः । अतो नाधिकनयशङ्का ॥४॥
આ સાતેય નયાના બે વિભાગમાં સમાવેશ
અ: (૧) દ્રવ્યાર્થિક નયરૂપ વિભાગ=પહેલાના ત્રણ નૈગમ-સ‘ગ્રહ-વ્યવહારરૂપ ત્રણ નયા દ્રવ્યાર્થિક' કહેવાય છે અર્થાત્ જે અભિપ્રાયામાં દ્રવ્યરૂપ અર્થ જ વિષયપણાએ હાય છે પર્યાય હું તે દ્રવ્યાર્થિક નયા કહેવાય છે. દ્રવ્યાર્થિક મતામાં દ્રવ્ય જ પરમા પણ્ સત્ છે એથી દ્રવ્યથી ભિન્ન વિકલ્પ સિદ્ધ ગુણ પર્યાયરૂપ તત્ત્વ ઈષ્ટ ગણેલ નથી.
(૨) પર્યાયાર્થિક નય વિભાગમાકીના બીજા ચાર ઋજીસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવભૂતરૂપ ચાર ના - પર્યાયાર્થિક ’ કહેવાય છે.
ઉત્પાદ-વિનાશશાલી-પર્યાયરૂપ અર્થ જ વિષયપણે જે અભિપ્રાયામાં છે પરંતુ દ્રષ્ય નહી' તે ‘ પર્યાયાર્થિક' કહેવાય છે. પર્યાયાર્થિક મતમાં દ્રવ્યપદા, સદેશ ક્ષણ પર'પરા જ છે. પરંતુ પર્યાયેથી પૃથક્ નથી, કેમકે, પર્યાયેાથી જ અ
ક્રિયાના સભવ છે.
અહીં પર્યાયાર્થિક શબ્દમાં રહેલ પર્યાયશબ્દથી સહભાવીક્રમભાવી વિશેષમાત્રનું ગ્રહણ હાવાથી સહભાવી વિશેષરૂપ ગુણાના પર્યાયમાં અન્તર્ભાવ જાણવા. આથી ગુણાથિંકનામક ભિન્ન નય નથી. ઉધ્વતાસામાન્યના દ્રવ્યાત્મક હોઇ દ્રવ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org