________________
૧૩૩
અને અર્થ પ્રકાશ, પ્રમાણનું ફલરૂપ કાર્ય છે. એમ પ્રતીતિ થાય છે જ, સર્વથા અભેદ માનવામાં ઉપરોક્ત કાર્યકારણની વ્યવસ્થા–વિવેક ન થાય! અહીં ચ શબ્દથી આત્મારૂપ પ્રમાતને સંગ્રહ કરવાને છે. તેથી પ્રમાણુ અને ફલનું જે પરિશામિકારણ, તે પ્રમાતા છે. જે પ્રમાતા ન હોય તે પ્રમાણ ફલને ભેદભેદ ન હોય ! પ્રમાણુની સાથે અભિન આત્માની સાથે પ્રમાણ ફલની અભિન્નતા હોવાથી પ્રમાણ ફલને અભેદ જાણ. માટે પ્રમાણ ફલની સાથે ભિન્નભિન્ન, ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક પ્રમાતા સ્વીકારે.
આ પ્રમાણે પ્રમાણ-વિષય-ફલ-પ્રમાતાઓનું નિરૂપણ કરી દીધેલ હઈ પ્રમાણનિરૂપણરૂપ સપ્તમકિરણની સમાપ્તિ થાય છે.
(૧૨+૫૯૦) ઈતિ પ્રમાણુ નિરૂપણ સપ્તમ કિરણ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org