________________
૩૧
,
રૂપ અજ્ઞતાના પ્રસંગ આવી જાય ! તથા ચ પ્રથમ સમયમાં પ્રથમ સમયવિશિષ્ટ અજ્ઞાનનિવૃત્તિ હતી, દ્વિતીયાદિ સમય વિશિષ્ટ અજ્ઞાનનિવૃત્તિ હોય છે માટે ભાવરૂપ દે।ષ નથી. (૯+૫૮૭) केवलज्ञानस्य परम्परफलं माध्यस्थ्यं हानोपादानेच्छाया अभावात् तीर्थकरत्वनामोदयात्तु हितोपदेशप्रवृत्तिः, सुखन्तु न केवलज्ञानस्य फलं, अशेषकर्मक्षयस्य फलत्वात् ॥ १०॥ અ:— કેવલજ્ઞાનનું પર’પર કુલ, મધ્યસ્થવૃત્તિતા—ઉપેક્ષા છે. કેમકે, સ`સાર અને સ'સારકારરૂપ હેયના ત્યાગ થયેલ હાઈ અને માક્ષ અને તેના કારણરૂપ ઉપાદેયનું ઉપાદાન કરેલ હાઈ પ્રત્યેાજન સિદ્ધ થવાથી હેયાન-ઉપાદેય ઉપાદાન વિષયક ઇચ્છાના અભાવ છે. અર્થાત્ માહના અભાવથી-રાગદ્વેષના અભાવથી સ્વભાવથી સ્વપરદુઃખનિવત્તનરૂપ-અભયદાન સ્વરૂપ પરમયા જ માધ્યસ્થ્ય સમજવું, વળી તીર્થંકરનામકર્મના ઉદયથી હિતાપદેશની પ્રવૃત્તિ છે. તે હિતાપદેશપ્રવૃત્તિથી પરદુઃખના નિરાકરણની સિદ્ધિ સમજવી.
કેવલજ્ઞાનનું કુલ, સુખ નથી. કેમકે, સકલકર્મના ક્ષયનું કુલ શાશ્વત સુખ છે.
(કેવલજ્ઞાન હૈાય તે ય કલમનો ક્ષય હાય અને સકલકમના ક્ષયથી શાશ્વત સુખ હોય એમ માનવામાં વાધે નથી. )
(૧૦+૫૮૮)
तद्भिन्नममाणानान्तु हानोपादानापेक्षा बुद्धयः फलम्
॥૬॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org