________________
૧૨૯
ગુણ અને પર્યાય (જે છે. પર્યાય શબ્દ, વિશેષમાત્ર વાચક છે તે પણ સહવર્તી વિશેષ વાચક ગુણ શબ્દના સંનિધાનથી ક્રમવતી વિશેષ વાચક જ જાણુ)ના ભેદથી બે પ્રકાર છે.
(૧) ગુણરૂપ વિશેષ=દ્રવ્યની સાથે સદા રહેનાર સહજઅનુપચરિત જે સ્વયભાવરૂપ વિશેષ તે ગુણ” કહેવાય છે.
દા. ત. જેમકે, આત્મદ્રવ્યના ઉપયોગ દૈતન્ય) વિગેરે, પુલંદ્રવ્યને ગ્રહણરૂપ ગુણ, ધર્માસ્તિકાય દ્રવ્યને ગતિeતુત્વ, અધર્માસ્તિકાય દ્રવ્યને સ્થિતિ હેતુત્વ, આકાશાસ્તિકાયને અવ કાશદાતૃત્વ, કાલદ્રવ્યને વર્તનાહેતુત્વ વિગેરે ગુણે સમજવા.
(ર) પર્યાયરૂપ વિશેષ=કમથી રહેનારા-જમવતી પરિણામેવિશેષ, નવપુરાણ વિગેરે “પર્યાય' કહેવાય છે. જેમકે, દા. ત. આત્મદ્રવ્યની સાથે ક્રમવત સુખ-દુખ, હર્ષ-ખેદ વિગેરે.
ગુણ=અભિન્નકાલવત-સદૈવ સહવત વિશેષ “ગુણ” કહેવાય છે.
પર્યાય=વિભિન્નકાલવર્તી વિભિન્ન-દ્રવ્યની અવસ્થાતરભિન્ન ભિન્ન પરિણામોતર પ્રાપ્તિરૂપ વિશેષપર્યાય કહેવાય છે. વસ્તુતઃ ગુણ-પર્યાયમાં કઈ ભેદ નથી. કેમકે, સહવર્તી પર્યાય વિશેષ, ગુણ છે અને ક્રમવત પર્યાયવિશેષ, પર્યાય છે અર્થાત્ સહક્રમવતિત્વની અપેક્ષાએ ભેદ સમજવાનું છે પરંતુ ગુણ, પર્યાયવિશેષ છે માટે જ કહેવાય છે “જે પર્યાય છે તે જ ગુણ છે.”
(૭+૫૮૫) अत्र य एवं सुखादयो गुणाम्त एवं पर्याया इति कथं भेद इति नो वाच्यम् , काळभेदेन भेदस्यानुभावात् ॥८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org