________________
૧૩૦
ગુણુ અને પર્યાયમાં કાલકૃત ભેદનુ` વધુન——
અ—તમારે એવા તર્ક નહીં કરવા કે જે સુખ આદિ ગુણા છે તે જ પાઁચેા, એમ ભેદ કેમ છે ?
કેમકે, કાલના ભેદ અનુભવાતા હોઇ કાલભેદની અપેક્ષાએ જ ગુણ-પર્યાયમાં ભેદને અનુભવ છે સથા નહીં. ( એક કાલવતી વિશેષ, ગુણુ. ભિન્ન ભિન્ન કાલવી વિશેષ, પર્યાય. ) (૮+૫૮૬)
प्रमाणजन्यं फलं द्विविधमनन्तरं परम्परमिति । अज्ञाननिवृत्तिरनन्तरं फलम्, केवलिनामपि प्रतिक्षणमशेषार्थविषयाज्ञाननिवृत्तिरूपपरिणतिरस्त्येव, अन्यथा द्वितीयादिसमये तदनभ्युपगमेऽज्ञत्वप्रसङ्गः ॥ ९ ॥
પ્રમાણભૂત સવ જ્ઞાનાના લનું વન
અર્થ :—પ્રમાણથી થતું ફૂલ, અનંતર અને પર’પરભેદથી એ પ્રકારનુ છે. (૧) પ્રમાણુનુ' અન’તર-અવ્યવહિત (તુનનું) પ્રદ્વીપનાપ્રકાશજન્ય અંધકારના અભાવની માફક અજ્ઞાનની નિવૃત્તિ (અભાવ) કુલ છે. કેમકે; અજ્ઞાનતિમિરના ઉન્મૂલના પ્રત્યેાજનને લઈને પ્રમાણેાની પ્રવૃત્તિ છે. અહીં ઉપલક્ષણથી જેમ અજ્ઞાનનિવૃત્તિ, અન"તર ફૂલ છે. તેમ અર્થ પ્રકાશ એ પણ અન'તર લ છે એમ સમજવું.
કેવલજ્ઞાનીઓન પણ પ્રતિસમય સમસ્તપદા વિષયક અજ્ઞાનનિવૃત્તિરૂપ-પરિણતિ છે જ, જો અજ્ઞાનનિવૃત્તિરૂપ પરિંગ઼ામને ન માનવામાં આવે તે અજ્ઞાનનિવૃત્તિના અભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org