________________
૧૩૫
પ્રમાણુવિધિ આરોપનો લક્ષણપૂર્વક વિભાગ
અર્થ– આરોપનું લક્ષણ=જે પ્રકારનું જ્ઞાન કરાય છે તે પ્રકારના અભાવવાળી વસ્તુમાં તે પ્રકારનું જ્ઞાન “આપ” કહેવાય છે. તે આપ, વિપર્યય-સંશય-અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકાર છે.
(૧) વિપર્યય અન્યથાસ્થિત (તે આકાર-રૂપથી રહિત વસ્તુમાં તે જ માત્ર આકાર-રૂપ એક કેટીમાત્ર પ્રકારવાળે નિશ્ચય (સંશયભિન્ન જ્ઞાનરૂપ નિશ્ચય) “વિપર્યય' કહેવાય છે.
દા. ત. જેમકે, ૨જતના આકાર વગરની (અતદાકાર) શુક્તિકામાં (છીપમાં) રજતના આકારરૂપે (તદાકારરૂપે) આ રજત છે (ચાંદી છે) આવું જ્ઞાન (ભાન) વિપર્યાસરૂપે હેઈ વિપર્યયરૂપ વિપરીત ખ્યાતિ તરીકે કહેવાય છે. (૨૫૯૨) ___अत्र हि स्मरणोपढौकितं रजतं तद्देशतत्कालयोरविद्यमानमपि दोषमहिम्ना सन्निहितत्वेन भासत इति विपरीतख्यातिरूपमिदम् । स्मरणञ्च चाकचिक्यादिसमानधर्माणां शुक्तौ दर्शनाद्भवति ॥३॥
અથ– “આ રજત છે આવી બ્રાંતિમાં, રજતરૂપી આલંબન, (વિષય) જ્યારે જેમાં તે રજત વિષયક જ્ઞાન છે તે દેશ અને તે કાલમાં અવિદ્યમાન-રજત છતાં પણ અર્થાત્ આ દેશ કાલની અપેક્ષાએ તે રજતનું અવિદ્યમાનપણું છતાં દેષના મહિમાથી રજતનું સંનિધાન હોવાથી સ્મરણથી ઉપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org