________________
૧૨૭
- तत्र सामान्यं द्विविधं तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यश्चेति व्यक्तिषु सदृशी परिणतिस्तिर्यक्सामान्यं यथा शुक्लकृष्णा दि गोव्यक्तिषु गौगौरिति प्रतीतिसाक्षिको गोत्वादिधर्मः प्रमाणश्चात्र गौगौरिति प्रत्ययो विशिष्टनिमित्तनिबन्धनो विशिष्टबुद्धित्वादिति ॥५॥
વસ્તુના સામાન્ય સ્વરૂપનું વર્ણન
અર્થ – સામાન્ય વિશેષ આદિ વિશિષ્ટ અનેકાંતાત્મક વસ્તુમાં, તિર્લફસામાન્ય અને ઊર્વતાસામાન્યનાં ભેદથી સામાન્ય, બે પ્રકારનું છે.
(૧) પ્રત્યેક વ્યક્તિઓમાં સરખી પરિણતિ (સરખો પરિ. ણામ) “તિર્યફ સામાન્ય કહેવાય છે. | દા. ત. જેમકે, પેળી-કાળી વિગેરે પ્રત્યેક ગાયરૂપ વ્યક્તિઓમાં “ગાય-ગાય આ પ્રમાણેની અનેકવૃત્તિવાળી પ્રતીતિ, જેમાં સાક્ષીરૂપ-નિમિત્ત કારણ છે એ જે ગત્વ આદિ ધર્મ” તિર્યક સામાન્ય કહેવાય છે.
અહીં પ્રમાણ આપવામાં આવે છે કે “ગાય-ગાય” આ પ્રમાણેની પ્રતીતિ, (જ્ઞાન) વિશિષ્ટનિમિત્તજન્ય છે કેમકે, વિશિષ્ટ બુદ્ધિ (જ્ઞાન) છે. તાદશવિશિષ્ટનિમિત્ત. સદશ પરિ. ણામ જ સમજવું. બીજાને સંભવ નથી આ પ્રમાણે તિર્યક સામાન્યની સિદ્ધિ સમજવી.
(પ+૫૮૩) पूर्वोत्तरपरिणामानुगामि द्रव्यमूर्ध्वतासामान्यम् । यथा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org