________________
૭૦
હેતુવચનનું લક્ષણઅર્થ? – તાપપત્તિ (અન્વય) અને અન્યથાનુપપત્તિ (વ્યતિરેક) થી (પંચમી વિભક્તિ અન્ત =તૃતીયા વિભક્તિ અંતવાળે હેતુપ્રતિપાદક શબ્દપ્રયોગ “હેતુ વચન” કહેવાય છે. - દા. ત. જેમકે તથ-વનિ હેયે છતે જ ધૂમની ઉપપત્તિ (સા) હેવાથી, અને વહુનિના અભાવમાં ધૂમની અન્યથાનુપપત્તિ (અભાવ) હોવાથી.
વળી એક સાધ્ય હેયે છતે બંનેને (તપતિ-અન્યથાનુ વપત્તિને) પ્રાગ આવશ્યક નથી. અર્થાત્ એક સાધ્યમાં બે પ્રકારના પ્રયોગની નિષ્ફળતા છે. કેમકે, તાપપત્તિ કે અન્યથાનુ પપત્તિથી જ (એક પ્રકારના કેઈ એક પ્રયોગથી) સાધ્યની સિદ્ધિ થાય છે.
(૪૦+૫૦૮) दृष्टान्तबोधकशब्दप्रयोग उदाहरणम् साधर्म्यतो वैधय॑तो वा व्याप्तिस्मरणस्थानं दृष्टांतः यथा महानसादिहदादिश्च ॥४१॥ મંદમતિની અપેક્ષાએ આવશ્યક ઉદાહરણ
વચનનું નિરૂપણુઅર્થ – દષ્ટાંત પ્રતિપાદક વચન “ઉદાહરણ” કહેવાય છે. તે દષ્ટાંત બે પ્રકારનું છે (૧) સાધમ્ય દષ્ટાંત (૨) વિધર્યું દષ્ટાંત. દષ્ટાંત =જો કે વ્યાતિ બે પ્રકારની છે (૧) અન્તર્થાપ્તિ (૨) બહિવ્યક્તિ (૧) પક્ષમાં જ સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ “અન્તર્યાપ્તિ' કહેવાય છે. (૨) પક્ષની બહાર દષ્ટાંત આદિમાં સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ “બહિર્બાપ્તિ” કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org