________________
૨૦
एवं तन्निष्ठाः स्थौल्यादिधर्मवर्तमानकालोनपर्यायपृथुबु. ध्नोदराद्याकाररूपादिगुणघट क्रियाकर्तृत्वादयस्वरूपरूपा अन्ये viા શોધ્યાઃ
પિતામાં રહેલ ઘટવરૂપઅસાધારણ ધર્મરૂપ, ઘટનું સ્વરૂપ કહ્યા બાદ હમણું બીજાપણું ઘટના
સ્વરૂપનું અને પરરૂપનું વર્ણન– અથર–આ પ્રમાણે ઘટમાં રહેલ, સ્થૌલ્ય આદિ ધર્મોવર્તમાનકાલીન પર્યાય-વિશેષે પૃથુબુદાદરઆદિ આકારોરૂપઆદિ ગુણે-ઘટનક્રિયાકર્તૃત્વવિગેરે સ્વરૂપે છે. તે સ્વરૂપથી ભિન્ન–બીજા ધર્મો પરરૂપ છે અર્થાત્ (૧) સ્થલતા આદિ સ્વરૂપે અને કૃશતાઆદિ પરરૂપે.
(૨) જુસૂવનયની અપેક્ષાએ વર્તમાનક્ષણવૃતિ ઘટ પર્યાય, ઘટનું સ્વરૂપ છે અને અતીત અનાગત ક્ષણવૃતિ ઘટપર્યાયે પરરૂપ છે. . (૩) ઘટમાં વર્તતે તળીયેથી અને વચ્ચેથી પહોળાઈવાળો આકાર-ગળાકાર તે ઘટનું સ્વરૂપ છે એનાથી બીજે આકાર પરરૂપ છે.
(૪) રૂપવિશિષ્ટ ઘડે, આંખથી દેખાય છે આ વ્યવહાર હાઈ રૂપઢારા ઘટનું જ્ઞાન થાય છે માટે રૂપ વિગેરે ગુણો, ઘટનું સ્વરૂપ છે, રસઆદિ ગુણો પરરૂપ છે.
(૫) પાણી લાવવું, જલ ધારી રાખવું વગેરે ઘટનક્રિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org