________________
૧૧૯
द्रव्यत्वादीनां पररूपत्वापत्तेः घटादीनाञ्च पररूपादिनापि सत्वे पदार्थत्वव्याघातप्रसङ्गः, स्वपररूपग्रहणव्यवच्छेदाभ्यां हि पदार्थत्वं व्यवस्थाप्यम् ॥३०॥ ઘટમાં રહેલ ભાવની અપેક્ષાએ આદિમાં સ્વરૂપ
અને પરરૂપનું વિવેચનઅર્થ:–પૂર્વે કહેલ સઘળા--સાતેય ભંગમાં ઘટનું સ્વરૂપ “ઘટ છે આ જ્ઞાનથી નિરૂપિત પ્રકારતાને આશ્રય (વિશેષણને આધાર ધર્મ) ઘટરૂપ વિશેષ્યમાં રહેલ હોય અર્થાત્ ઘટમાં જ રહે અને ઘટ સિવાય બીજામાં નહી રહે એ અસાધારણ ધર્મ “ઘટત્વ” એ ઘટનું સ્વરૂપ છે.
ઘટનું પરરૂપ= અતિ ઘટઃ ” આવા જ્ઞાનથી નિરૂપિત પ્રકારતાને અનાશ્રય પટવૂ આદિ જે છે તે વિશેષ્ય એવા ઘટમાં રહેતા નથી માટે ઘટનું પરરૂપ “પટવ' આદિ છે. પરંતુ ઘટવભિન્નત્વજ, પરરૂપ કહેવાય નહિ કેમકે, દ્રવ્યત્વ આદિમાં પરરૂપપણાની આપત્તિ પ્રાપ્તિ થઈ જાય ! માટે તાદશપ્રકારતાને અનાશ્રય જે હોય અને વિશેષ્યમાં અવૃત્તિ જે હોય તે પટવઆદિ પરરૂપ કહેવાય. વળી જે ઘટ આદિમાં પર રૂપઆદિની અપેક્ષાએ સત્ત્વ માનવામાં આવે તે પદાર્થ ત્વના વ્યાઘાતને પ્રસંગ ઉભું થાય!
ઘટ આદિ આત્મકપણું, સ્વસ્વભાવ આદિરૂપથી ગ્રહણદ્વારા પરવભાવઆદિથી વ્યવદદ્વારા સંભવે છે. બીજી રીતે નહીં. માટે વરૂપના ગ્રહણદ્વારા અને પરરૂપના વરછેદદ્વારા પદાર્થનું પદાર્થ ત્વ, વ્યવસ્થાને ગ્ય છે.
(૩૦પ૭૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org