________________
૧૨૧
કરનાર હેઈ ઘડામાં ઘટનક્રિયા કર્તુત્વ, સ્વરૂપ છે એનાથી ભિન્ન પરરૂપ છે.
(૩૧૫૭૪) __ एवं शुध्धं मृद्रव्यं घटस्य स्वरूपं, तद्भिन्नं स्वर्णादि, परद्रव्यम् , तद्रपेणापि घटादीनां सत्वे द्रव्यस्य प्रतिनियमो ન થાત રેરા દ્રવ્યની અપેક્ષાએ સ્વરૂપ અને પરરૂપની વ્યવસ્થા–
અથઆ પ્રમાણે શુદ્ધ મૃદુ (માટીરૂપ) દ્રવ્ય, ઘડાનું સ્વરૂપ છે, માટીરૂપ દ્રવ્યથી ભિન્ન સોનુ-પાણી વિગેરે પરદ્રવ્ય છે. એવી માટીરૂપ કે પાર્થિવત્વરૂપ સ્વદ્રવ્યથી ઘડે છે અને સોનુ, પાણી વિગેરે પરદ્રવ્યથી ઘડે નથી. જે પરદ્રવ્યની અપેક્ષાએ પણ ઘટ આદિ છે, એમ માનવામાં આવે તે ઇતરેતર -અ ન્યરૂપની આપત્તિ-પ્રાપ્તિ થવાથી “આ માટીને ઘડો છે ઈત્યાદિ દ્રવ્યને નિયમ–વિવેક-વ્યવસ્થા ન થાય (૩૨+૫૭૫)
एवं घटस्य निजं क्षेत्रं भूतलादि, परक्षेत्रं तद्भिन्नं कुडयादि, स्वक्षेत्र इव परक्षेत्रेऽपि सत्त्वे क्षेत्रनियमानुपपत्तिप्रसङ्गः ॥३३॥
ક્ષેત્રકૃત સ્વરૂપ-પરરૂપ વ્યવસ્થા– અર્થ:– આ પ્રમાણે ઘટનું પિતાનું ક્ષેત્ર-આધાર ભૂતલ આદિ છે અને પરિક્ષેત્ર-ભૂતલ આદિથી ભિન્ન ભીંત વિગેરે છે જે સ્વક્ષેત્રમાં જેમ છે તેમ પરક્ષેત્રમાં છે એમ માનવામાં આવે તે “આજ ક્ષેત્રમાં ઘડે છે તે ક્ષેત્રમાં ઘડો નથી આવા ક્ષેત્રના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org