________________
૬૮
વાય છે. તેની ઉત્પત્તિના પ્રકાર કહે છે કે, તે આ પ્રમાણે= વહૂનિ અને ધૂમની, એકવાર કે અનેકવાર ઉપલભ અને અનુપલંભથી તક દ્વારા વ્યાપ્તિને ગ્રહણ કરનારા પુરુષ, કદાચ, પત વિ. ની પાસે આવીને ત્યાં ( પર્યંત આદિમાં ) અવિછિન્ન–અખંડ ધૂમની શ્રેણીને જોતા · જે જે ધૂમવાળા તે તે અગ્નિવાળા ’ આવી વ્યાપ્તિને સ્મરણ કરનારા, ‘ પર્યંત અગ્નિવાળા છે એમ પ્રતીતિ કરે છે. આ જ આવારૂપે વનિ વિશિષ્ટ પર્વતજ્ઞાન જ સ્વાર્થ (સ્વગત ન્યામે વિનાશ સમ હેાવાથી ) અનુમાન કહેવાય છે. (૩૬+૫૦૪)
'
वचनसापेक्षं विशिष्टसाधनात्साध्यविज्ञानं परार्थम् उपचाराद्वचनमपि परार्थम् ॥ ३७ ॥
પરા અનુમાનનું સ્વરૂપ
-
અથઃ પેતે નિશ્ચિત કરેલ અનુમાન, બીજાના તરફ પ્રતિખાધ કરવા માટે વચન વગર અસભવિત હોઇ વચનની અપેક્ષાવાળુ, જે નિશ્ચિત વ્યાપ્તિવાળા (વિશિષ્ટ) સાધનજન્ય, સાધ્ય વિજ્ઞાન તે (પરગત બ્યામેાહ વિનાશ સમથ હાઈ) ‘ પરા અનુમાન ’ કહેવાય છે.
વળી ઉપચારથી (કારણમાં કાર્યના ઉપચારથી ) વચન પણ પરાર્થ અનુમાન તરીકે કહેવાય છે. (૩૭+૫૦૫)
वचनश्च प्रतिज्ञाहेत्वात्मकम् । मन्दमतिमाश्रित्य तूदाहरगोपनयनिगमनान्यपि ॥ ३८ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org