________________
૩
આ ભાવ છે કે; ચાર્વાક, (નાસ્તિક) એક પ્રત્યક્ષ જ પ્રમાણુ છે બીજુ અનુમાન આદિ પ્રમાણે નથી એમ સ્વીકારે છે પરંતુ જ્યારે ‘ પ્રત્યક્ષથી અધિક પ્રમાણ નથી ' આ પ્રમાણે અનુમાન કરનાર નાસ્તિકે પેાતાના વચનથી નિરાકૃત-માધિત પ્રત્યક્ષાતિરિક્તત્વાભાવરૂપ સાધ્યધરૂપ વિશેષણવાળા પ્રમાણરૂપપક્ષ, પક્ષાભાસ તરીકે કહેવાય છે. ( ૧૩+૫૨૪)
तृतीयो यथा शब्दस्यानित्यत्वमिच्छतश्शब्दो नित्य इति पक्षस्तस्यानभीप्सित साध्यधर्मविशेषणक इति ॥ १४ ॥
'
અ:— તૃતીય, અનભીપ્સિત સાધ્યધર્મ વિશેષણકપક્ષાભાસનું દૃષ્ટાંત-દા.ત. જેમકે, શબ્દની અનિત્યતાને ઇચ્છનાર વાદીએ અનુમાન કર્યું કે શબ્દ, નિત્ય છે’ આ પ્રમાણે અહી' સભાક્ષેાલ આદિ કારણે ખેલનાર વાર્દિને અનભીષ્ઠિત અનિષ્ટ જે નિત્યરૂપ સાધ્યધર્મ, તે વિશેષણવાળા શબ્દરૂપ પક્ષ પક્ષાભાસ ’તરીકે કહેવાય છે. ઇતિશબ્દ, અહીં પક્ષાભાસની સમાપ્તિના દ્યોતક છે.
(૧૪+૫૨૫)
॥ ૧ ॥
पक्षाभासादिसमुद्भूतं ज्ञानमनुमानाभासः અનુમાનાભાસનું વન—
અ:— પૂર્વ કથિત પક્ષાભાસ હેત્વાભાસ-આગળ કહેવાતા ષ્ટાન્તાલાસ વિ.થી પેઢા થયેલ જ્ઞાન, અનુમાનની માફ્ક પક્ષસાધ્યરૂપથી આભાસતું હાઇ ‘ અનુમાનાભાસ ' કહેવાય છે. (૧૫+૫૨૬)
"
असत्यां व्याप्तौ तर्कप्रत्ययस्तर्काभासः यथा यो यो
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org