________________
કથંચિત્ સવ અને કથંચિત્ અસત્ત્વ ધર્મની અપેક્ષાએ કમઅર્પિત સત્ત્વ અસત્વરૂપ ધર્મ, ભિન્ન છે, કેમકે, જેમ પ્રત્યેક ઘકાર આદિ વર્ણની અપેક્ષાએ ઘટપદ ભિન્ન છે તેમ અહીં સમજવું. જે ઘકાર આદિના ઉચ્ચારણથી જ ઘટ પદાથની ઉપસ્થિતિ માનવામાં આવે તે બાકીના વર્ષોની નિરર્થ કતા થઈ જાય ! એથી જ પ્રત્યેક કુસુમની અપેક્ષાએ માલાને કથંચિત ભેદ સર્વાનુભવ સિદ્ધ છે. તેવી જ રીતે સત્વ-અસત્વ તદુભયની અપેક્ષાએ સહાર્ષિત અવક્તવ્ય ધર્મ, ભિન્ન છે. અવક્તવ્યત્વ એટલે સહઅર્પિત (એકી સાથે) અસ્તિત્વ નાસ્તિ ત્વની સર્વથા કહેવાની અશકયતા. (૧૫૫૫૮)
इयं सप्तभङ्गो सकलादेशविकलादेशाभ्यां द्विधा, तत्रैकधर्मविषयकबोषजनकं सद्योगपद्येनाभेदवृत्याऽभेदोपचारेण वा तत्तद्धर्माभिन्नानेकयावद्धर्मात्मकपदार्थबोधजनकवाक्यं सकઢારા: | ૬ |
સપ્તભંગી વિભાગ" અથર–આ સપ્તભંગી, સકલાદેશ અને વિકલાદેશને ભેદથી બે પ્રકારની છે, અર્થાત્ એક એક–પ્રત્યેક ભંગ, સકલાદેશવભાવવાળે અને વિકલાદેશસ્વભાવવાળે છે. આનું તત્વ આગળ પર કહેવાશે.
સકલાદેશનું લક્ષણ એક ધર્મવિષયક બધજનક થતું એકીસાથે અભેદવૃત્તિથી અથવા અભેદ ઉપચારથી તે તે ધર્મની સાથે અભિન્ન અનેક સર્વ (જેટલા હોય તેટલા) ધર્માત્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org