________________
ભાવિક અર્થબોધન જનકરૂપ શક્તિવાળે “શબ્દ” કહેવાય છે.
(૪+૫૪૭) वक्तृगुणदोषाभ्याश्चास्य याथार्थ्यांयाथायें ॥ ५ ॥
અર્થશબ્દની યથાર્થતા અને અયથાર્થતા, વક્તાના (પુરુષના) કરુણા આદિ ગુણે અને દ્વેષ આદિ દેથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ વક્તાને કરુણાદિ ગુણેથી શબ્દની યથાર્થતા અને વક્તાને શ્રેષાદિદેથી શબ્દની અયથાર્થતા જાણવી.
(૫+૫૪૮) सोऽयं शब्दो वर्णपदवाक्यरूपेण विविधः । भाषावगंणात्मकपरमाण्वारब्धो मूर्तिमानकारादिवर्णः। घटादिसमुदायघटकवर्णानामपि प्रत्येकमर्थक्वमेव । तदव्यत्ययेऽर्थान्तरજમનાત || ૬ |
' શબ્દનું વિભાજનઅર્થ:-પૂર્વોક્તસ્વરૂપવાળે આ શબ્દ, વર્ણ પદવાયરૂપથી ત્રણ પ્રકારને છે.
(૧) વર્ણરૂપ શબ્દ-આઠ પ્રકારની વગણાઓ પૈકી ભાષાને ગ્ય વર્ગણરૂપ પરમાણુઓથી આરંભેલ (જન્ય) જે મૂર્તિ માન (રૂપી) અકાર આદિ અક્ષર, તે વર્ણ કહેવાય છે. એવંચ ઘટ આદિ સમુદાયમાં વર્તતા પ્રત્યેક વર્ગો, અર્થવાળા છે કેમકે તેના વ્યત્યયમાં ઉટાવવામાં) બીજા અર્થને પામે છે. જેમકે, “સાક્ષર” રૂપ સમુદાયને વ્યત્યય કરવામાં આવે તે “રાક્ષસાએ બીજો અર્થ થઈ જાય છે. (૬+૫૪૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org