________________
પરલેક છે. વિગેરે વિગેરે. આવા વાકયે અને આવા વાકયેથી પેદા થનાર શાબ્દધ “શાસ્ત્રજ આગમ” કહેવાય છે.
(૨૫૪૫) प्रक्षीणदोषो यथावस्थितार्थपरिज्ञाता ययावस्थितार्थप्रख्यापको यथार्थवक्ता अयं द्विविधो लौकिकः पित्रादिौंकोत्तर
- યથાર્થવક્તાનું લક્ષણઅર્થ–જે, દેષના અભાવવાળે, (અસાધુશષ્યત્વ આદિ શબ્દદેષ ) અયથાર્થત્વાદિરૂપ અર્થદેષ, વાચ્યત્વ-વાચકત્વના અભાવરૂપ શબ્દાર્થ ઉભયગત દોષ અર્થાત્ શબ્દદેષના, અર્થષના અને શબ્દ અર્થ ઉભયના દેશના અભાવવાળા પ્રત્યક્ષઆદિ પ્રમાણથી યથાર્થ પણએ વાગ્યરૂપ અર્થને જ્ઞાતા, યથાર્થ અર્થને-જે પ્રકારે જ્ઞાન છે તે પ્રકારે ઉપદેશદાતા, અર્થાત્ જે આપ્ત પુરુષ હોય છે તે “યથાર્થ વક્તા” કહેવાય છે. આ યથાર્થ વક્તા બે પ્રકારને છે (૧) પિતા વિગેરે, લૌકિક યથાર્થ વક્તા કહેવાય છે (૨) તીર્થંકર-ગણધર વિગેરે, લોકેત્તર યથાર્થ વક્તા કહેવાય છે.
(૩+૫૪૬) शब्दश्च सङ्केतसापेक्षः स्वाभाविकार्थबोधजनशक्तिमांश्च ॥४॥
આપ્તવચનરૂપ શબ્દનું લક્ષણુ– અથસંકેતની અપેક્ષાવાળે, (આ પદ, આ અર્થનું વાચક છે. આ પદને અર્થ વાચ્ય છે આવા વા વાચકના નિયમરૂપ સંકેતની અપેક્ષાવાળા) અને યોગ્યતા નામની સ્વા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org