________________
૧૦૧
चावक्तव्यश्च, स्यान्नास्ति चावक्तव्यश्च, स्यादस्ति नास्ति चावक्तव्यश्चेति ॥ ११ ॥
સાત વારોનું વર્ણનઅર્થ – ઘટરૂપ ધમમાં, સત્વ અસત્વ આદિ ધર્મની અપેક્ષાએ આ સાત પ્રકારના વાકયે સમજવાનાં છે.
(૧) “સ્થાત્ (અનેકાંતવાચક અવ્યય છે,) અસ્તિ (અસ્તિ શબ્દ, અસ્તિત્વધર્મને મુખ્યતયા વાચક છે) એવ (એવ શબ્દ, નિશ્ચયવાચક છે) ઘટક (સ્યા નાના ધર્મવાળે ઘડે છે,જ) અર્થાત્ સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવવાળા સ્વરૂપની અપેક્ષાએ નાના ધર્મવાળો ઘડો છે જ (બીજા ધર્મોના પ્રતિષેધ નહીં કરનારૂં પ્રધાનતયા વિધિબોધક અવાકય જાણવું)
(૨) “ચાન્નારંવાદ: “નાનાધર્મવિશિષ્ટ, ઘડો નથી જ” પરરૂપની અપેક્ષાએ નાનાધ વિશિષ્ટ ઘટને પ્રતિષેધ (અભાવ) છે. અર્થાત્ ધર્માન્તરને નિષેધ નહીં કરનારું પ્રધાન તયા પ્રતિષેધવિષયક બેધજનક આ વાકય જાણવું.
(૩) “રાત નતિ જ ઘટ” નાના ધર્મવિશિષ્ટ ઘડો છે અને નથી” કમસર અપેક્ષિત પ્રધાનભૂત સત્વ અસત્ત વિશિષ્ટ ઘટનું પ્રતિપાદન આ વાક્યમાં કરેલ છે. અર્થાત પ્રધાનતયા ક્રમ અર્પિત વિધિનિષેધબોધક, આ વાક્ય છે.
(૪) કમથી અતિ વિધિ-નિષેધની જેમ વક્તવ્યતા છે તેમ સહઅર્પિત ( એકી સાથે બેસવાની અપેક્ષાએ અપેશિત) વિધિનિષેધ ની વક્તવ્યતા કેવી રીતે ? આ સ્વાભાવિક પ્રત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org