________________
आगमनिरूपणः q3: હરખ:
यथार्थप्रवक्तृवचनसम्भूतमर्थविज्ञानमागमः ॥ १ ॥
અ:—આગમનું લક્ષણ-યથાવક્તાએ (કહેલ) રચેલ વચનથી પેદા થયેલ જે અનું વિશિષ્ટ જ્ઞાન તે ‘આગમ ’ કહેવાય છે.
(૧+૫૪૪)
उपचारात् यथा गोष्ठे गौरस्ति धर्मसाध्यः परलोकोऽस्तीत्यादयः ।। २ ।।
अर्थविज्ञानहेतुत्वादाप्तशब्दोऽप्यागम
અર્થકારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ અ વિષયક વિજ્ઞાનના હેતુ હાઈ આપ્તપ્રણીત શબ્દ (વચન) પણ ‘ આગમ ’કહેવાય છે. આ શબ્દરૂપ આગમ (૧) લૌકિક (૨) શાસ્રજ એમ બે પ્રકારવાળા હાઇ લૌકિક અ ગમનુ દૃષ્ટાંત કહે છે કે
(૧) જેમકે; ગેાશાલમાં ગાય છે વિગેરે અર્થાત્ આ વાક્ય અને વાયજન્ય શાબ્દખાય લૌકિક આગમ ’
કહેવાય છે.
(ર) શાસ્રજ આગમનુ દૃષ્ટાંત-ધર્મ, આરાધવા જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org