________________
એટલે પહેલા સાધનાભાવ દર્શાવી પછી સાધ્યાભાવ દર્શાવેલ હેઈ ગગનરૂપ દષ્ટાંત, વિપરીત તિરેકવાળું હેઈ દષ્ટાંતાભાસ કહેલ છે.
(૩૦+૫૪૧) पर्वतो वह निमान् धूमात् यो धूमवान स वह निमान् यथा महानसं वहिनमांश्च पर्वतो धूम-महानसं वेत्युपसंहरणे કાનવામાનઃ || 8 ||
ઉપનયાભાસનું વર્ણનઅર્થ: દા.ત જેમકે, “પર્વત, વનિવાળે છે, ધૂમ હેવાથી, જે ધૂમવાનું છે તે વહુનિમાન છે જેમકે, મહાસ. તથા ચાયમ વહનિવાળે પર્વત. અથવા ધૂમવાળું મહાનસ. જે કે; સાધ્યના ધમીમાં હેતુના કથનરૂપ ઉપસંહાર, “ઉપનય” કહેવાય છે. પરંતુ ભ્રાંતિથી વહૂનિ આદિરૂપ સાધ્યના કથનરૂપ ઉપસંહાર સાધ્યધમરૂપ પર્વત આદિમાં કરે “ઉપનયાભાસ કહેવાય છે. અથવા તેવી રીતે ધૂમ આદિ હેતુને સાધ્યધમી ભિન્ન મહાનસ આદિમાં ઉપસંહાર કરવામાં “ઉપનયાભાસ” જાણ.
(૩૧+૫૪૨) तत्रैव तस्माद् धूमवान् पर्वतो वह निमन्महानसमिति निगमने निगमनाभास इति दिक् । इत्याभासनिरूपणं समाप्तञ्चाનુમાનમ્ || ૨ |
નિગમનાભાસનું વર્ણનઅર્થ –દા. ત. જેમકે, “પર્વત, વનિવાળે છે, ધૂમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org