SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ आगमनिरूपणः q3: હરખ: यथार्थप्रवक्तृवचनसम्भूतमर्थविज्ञानमागमः ॥ १ ॥ અ:—આગમનું લક્ષણ-યથાવક્તાએ (કહેલ) રચેલ વચનથી પેદા થયેલ જે અનું વિશિષ્ટ જ્ઞાન તે ‘આગમ ’ કહેવાય છે. (૧+૫૪૪) उपचारात् यथा गोष्ठे गौरस्ति धर्मसाध्यः परलोकोऽस्तीत्यादयः ।। २ ।। अर्थविज्ञानहेतुत्वादाप्तशब्दोऽप्यागम અર્થકારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ અ વિષયક વિજ્ઞાનના હેતુ હાઈ આપ્તપ્રણીત શબ્દ (વચન) પણ ‘ આગમ ’કહેવાય છે. આ શબ્દરૂપ આગમ (૧) લૌકિક (૨) શાસ્રજ એમ બે પ્રકારવાળા હાઇ લૌકિક અ ગમનુ દૃષ્ટાંત કહે છે કે (૧) જેમકે; ગેાશાલમાં ગાય છે વિગેરે અર્થાત્ આ વાક્ય અને વાયજન્ય શાબ્દખાય લૌકિક આગમ ’ કહેવાય છે. (ર) શાસ્રજ આગમનુ દૃષ્ટાંત-ધર્મ, આરાધવા જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy