________________
૯૫
હેવાથી” જે ધૂમવાળે છે તે અગ્નિવાળે છે જેમકે, મહાનલ. તમાતથતિ. ધૂમવાનું પર્વત. વનિવાળું મહાનસ. જોકે સાધ્યધર્મનું સાધ્યમીમાં નિગમન કરવું જોઈએ પરંતુ તેમ કર્યા સિવાય બ્રાંતિથી સાધનરૂપ ધૂમનું સાધ્યધર્મરૂપ પર્વત આદિમાં અને સાધ્યરૂપ વનિનું દષ્ટાંતમરૂપ મહાસઆદિમાં જે નિગમન તે “નિગમનાભાસ” સમજ.
આ પ્રમાણે પ્રમાણેનું તેમજ પ્રમાણભાસોનું નિરૂપણ સમાપ્ત થતાં અનુમાન નિરૂપણ સમાપ્ત થાય છે. (૩૨૫૪૩)
ઇતિ આભાસ નિરૂપણ નામક પંચમ કિરણઃ
Vi
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org