________________
૮૧
(‘સદ્દેશ વસ્તુમાં તે જ આ છે” આવા અનુમાનગત સંદેશવસ્તુ) પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૧૨+૫૨૩)
यो यो मित्रातनयस्स स श्याम इति पक्षो यो यश्शाकायाहारपरिणामपूर्वक मित्रातनयस्त्र श्याम इति तर्केण तथा । नरशिरः कपालं शुचीति लोकेन तथा । नास्ति प्रत्यक्षातिरिक्तं प्रमाणमिति पक्षीकुर्वतश्चार्वाकस्य पक्षोऽयं स्ववचનૈન તથા । ૩ ।।
(૬) ત પ્રમાણુથી નિરાકૃત સાધ્યધમ વિશેષણુક પક્ષાભાસનુ દ્ર્ષ્ટાંત
6
અ:— દા. ત. જેમકે જે જે મિત્રાતનય છે તે તે શ્યામ છે ઇતિ અનુમાનગત (મિત્રાતનયરૂપ) પક્ષ, જે જે શાક આદિ આહારપૂર્વક મિત્રાતનય છે તે શ્યામ છે' આવા તર્ક પ્રમાણથી બાધિત થાય છે.
(૭) લેાકપ્રમાણુની નિરાકૃત સાધ્યધમ વિશેષણુક પક્ષાભાસનુ દૃષ્ટાંત
દા. ત. જેમકે; ‘નરશિરઃ-કપાલ પવિત્ર છે' અહીં લેાકપ્રમાણથી બાધિત સાધ્યધર્મરૂપ પવિત્રતારૂપ વિશેષણ. વાળેા નશિરઃકપાલરૂપધર્મી, પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૮) સ્વવચનરૂપ પ્રમાણથી નિરાકૃત સાધ્યધમ વિશેષણુક પક્ષાભાસનું દૃષ્ટાંત
(
,
પ્રત્યક્ષ સિવાય બીજુ કાઇ ભિન્ન પ્રમાણુ નથી ' અહી’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org