________________
૮૯
અનવયરૂપ સાધમ્યદષ્ટાંતાભાસનું વર્ણન
અર્થ–(૭) “આ ચિત્ર, રાગી છે, વક્તા હોવાથી” જેમકે, મૈત્ર જેકે અભિમત મૈત્રાદિમાં વકતૃત્વરૂપ સાધન અને રાગિત્વરૂપ સાધ્ય છે અને પાષાણાદિમાં સાધ્ય-સાધનને અભાવ છે. તે પણ જે જે વક્તા હોય તે તે અવશ્ય રાગી હોય તેવી વ્યાપ્તિ પૂર્વોક્ત સાધ્યસાધનની સિદ્ધ થતી નથી તેથી અભિમત મૈત્રાદિરૂપ દષ્ટાંત, અનન્વયરૂપ દષ્ટાંતાભાસ તરીકે કહેવાય
(૨૩+૫૩૪) अनित्यश्शब्दः कार्यत्वाद्घटवदित्यत्रान्वयसहचारसत्वेडप्यपदर्शनादप्रदर्शितान्वयः । तत्रैव यदनित्यं तत्कृतकं यथा घट इत्युक्तौ विपरीतान्वयः ॥ २४ ॥ અપ્રદર્શિતાવય દષ્ટાંત અને વિપરીતાન્વય
દષ્ટાંતનું વર્ણનઅથ-(૮) “શબ્દ, અનિત્ય છે. કાર્ય હોવાથી. જેમકે; ઘટ. જોકે અહીં અન્વયસહચાર હોવા છતાં વચનથી અપ્રકાશિત હેઈ “અપ્રદર્શિતાવ્યરૂપ દષ્ટાંત” દષ્ટાંતાભાસ તરીકે કહેવાય છે.
(૯) “શબ્દ અનિત્ય છે કાર્ય હેવાથી જેમકે ઘટ. અહી જે અનિત્ય છે તે કાર્ય છે. જેમકે, ઘટ. આવી રીતે વિપ રીત અન્વયનું વચનથી પ્રકાશન કરેલ હેઈ વિપરીત અન્વય વાળું દષ્ટાત, દષ્ટાંતાભાસ કહેવાય છે.
જે કાર્ય છે તે અનિત્ય છે એમ વ્યાપ્તિનું પ્રકાશન કરવાને બદલે અહી વિપરીત રીતે દર્શાવેલ છે. ૨૪+૫૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org