________________
વિકલ, સંદિગ્ધસાધુ, સંદિગ્ધસાધન, સંદિગ્ધતદુભય, અનન્વય, અપ્રદર્શિ , વિપરીતાન્વયભેદથી નવ પ્રકાર છે.
(૨૦+૫૩૧) नित्यश्शब्दोऽमूर्तत्वादित्यत्र दुःखस्य दृष्टान्तत्वे तस्यानित्यत्वेन साध्यधर्मविफलतापग्माणोदृष्टान्तत्वे मूतत्वेन तस्य साधन विकलता घटस्य दृष्टान्तत्वे तुभयविकळता ॥ २१ ॥
અર્થ:–એક જ અનુમાનમાં દષ્ટાંતભેદ કરી પ્રથમના ત્રણ ભેદરૂપ દષ્ટાંતેનું વર્ણન
(૧) “નિત્ય, શબ્દ છે, અમૂર્ત હેવાથી, જેમકે, દુઃખ. અહીં દુખના દષ્ટાન્તપણામાં તે દુઃખનું અનિત્યપણું હોઈ (પુરુષપ્રયત્નજન્ય હોઈ અનિત્યપણું હેઈ) સાધ્યધર્મની વિકલતા-નિત્યસ્વધર્મની શૂન્યતા હૈઈ દુઃખરૂપ દષ્ટાંત, સાધ્યધર્મવિકલ છે.
(૨) શબ્દ, નિત્ય છે, અમૂર્ત હેવાથી, જેમકે, પરમાણુ. અહીં પરમાણુના દષ્ટાન્તપણમાં તે પરમાણુનું મૂતપણું હેઈ સાધનધર્મવિકલત્વ-અમૂર્ત સ્વધર્મશૂન્યત્વ હેઈ પરમાણુરૂપ દષ્ટાંત, સાધનધર્મ-વિકલ છે.
(૩) શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી, જેમકે, ઘટ. અહીં ઘટરૂપ દષ્ટાંતમાં ઘટની અનિત્યતા હેઈ, મૂર્તવ હાઈ સાધ્ય. નિત્યત્વની અને સાધન-અમૂર્તવની વિકલતા હોઈ ઘટરૂપ દષ્ટાંત, સાધ્યસાધને ભયવિકલ કહેવાય છે.
(૨૧+૫૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org