________________
વાય છે. તથાચ-કથિત બહિર્ગાપ્તિ સ્મરણ જ્યાં થાય છે તે દષ્ટાંત કહેવાય છે.
(૧) સાધમ્ય દષ્ટાંત=કારણસર્વે કાર્ય સર્વ એ રૂપ અન્વથરૂપ સાધમ્યની અપેક્ષાએ વ્યાપ્તિમરણસ્થાનરૂપ દષ્ટાંત “સાધર્મ દષ્ટાંત” દા. ત. જેમકે વહુનિરૂપ કારણસત્તાપ્રયુક્ત ધૂમરૂપ કાર્ય સંબંધિ હેઈ “મહાનસ” વિ. સાધર્મ દષ્ટાંત કહેવાય છે. - (૨) વૈધમ્ય દષ્ટાંત કારણભાવે કાર્યભાવ એ રૂપ વ્યતિરેકરૂપ વૈધર્મીની અપેક્ષાએ વ્યાપ્તિસમરણસ્થાનરૂપ દષ્ટાંત
વૈધમ્ય દષ્ટાંત” કહેવાય છે. દા. ત. જેમકે, વનિરૂપ કારણાભાવપ્રયુક્ત ધૂમરૂપ કાર્યાભાવ સંબંધિ હેઈ “હદ” વિ. એ વૈધમ્ય દષ્ટાંત કહેવાય છે.
સારાંશ કે સાધ્ય, વ્યાપક હોય છે અને સાધન, વ્યાપ્ય હોય છે. વળી વ્યાપક, વ્યાપ્યની સત્તામાં કે અભાવમાં હોય છે પરંતુ વ્યાપ્ય તે વ્યાપકની સત્તામાં હોય છે એટલે વ્યાપક (સાધ્ય) સત્તાપ્રયુક્ત વ્યાપ્ય (સાધન) સત્તાગિ દષ્ટાંતપ્રતિપાદક વચન “સાધમ્ય દષ્ટાંત” કહેવાય છે. વ્યાપક (સાધ્ય) અભાવપ્રયુક્ત વ્યાપ્ય (સાધન) અભાવ
ગિ દષ્ટાંત પ્રતિપાદક વચન “વૈધમ્મ દષ્ટાંત' કહેવાય છે. જો કે અહીં વ્યાપ્ય-વ્યાપક ભાવની અપેક્ષાએ સાધ્યાભાવ,
વ્યાપ્ય” કહેવાય છે. અને સાધનાભાવ “વ્યાપક” કહેવાય છે. (વ્યાખ્યનું વચન પહેલાં હોય છે અને વ્યાપકનું વચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org