________________
૭૩
દા. ત. જેમકે, તસ્માત્ (તેથી) વનિવ્યાપ્યધૂમવાળા હાવાથી જેમ મહાનસ, અગ્નિવાળા છે તેમ પર્વત, અગ્નિવાળા છે.
આ
વ્યાપ્તિપ્રતિપાદક, વાયના એકદેશરૂપ પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવા દર્શાવ્યા છે એ આશયથી કહે છે કે આ પ્રમાણે, સહેતુ નિરૂપણ-વ્યાપ્તિવિશિષ્ટહેતુ નિરૂપણુ (૪૩+૫૧૧)
સમાપ્ત થાય છે.
અતિ સદ્ભુતુ નિરૂપણ નામક ચતુર્થ કિરણ સમાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org