SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ દા. ત. જેમકે, તસ્માત્ (તેથી) વનિવ્યાપ્યધૂમવાળા હાવાથી જેમ મહાનસ, અગ્નિવાળા છે તેમ પર્વત, અગ્નિવાળા છે. આ વ્યાપ્તિપ્રતિપાદક, વાયના એકદેશરૂપ પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવા દર્શાવ્યા છે એ આશયથી કહે છે કે આ પ્રમાણે, સહેતુ નિરૂપણ-વ્યાપ્તિવિશિષ્ટહેતુ નિરૂપણુ (૪૩+૫૧૧) સમાપ્ત થાય છે. અતિ સદ્ભુતુ નિરૂપણ નામક ચતુર્થ કિરણ સમાસ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy