________________
૭૨
પછી કહેવાય છે. આ નિયમ હોઈ અન્વય વ્યાપ્તિમાં હેતુને પહેલાં નિર્દેશ છે અને પછીથી સાધ્યને નિર્દેશ છે )
વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવને પહેલાં નિર્દેશ છે અને પછી હેતુ અભાવને નિર્દેશ છે. માટે અન્વયવ્યાપ્તિમાં ધૂમ વ્યાપ્ય છે અને વહનિ વ્યાપક છે. જ્યારે વ્યતિરેક વ્યાપ્તિમાં વહનિ અભાવ વ્યાપ્ય છે અને ધૂમાભાવ વ્યાપક છે. (૪૧+૫૦૯)
दृष्टान्तप्रदर्शितसाधनस्य साध्यधर्मिण्युपसंहारवचनं उपनयः । यथा तथा चायमिति ॥ ४२ ॥
અર્થ:– દષ્ટાંતમાં પ્રદર્શિત સાધનનું (સાધ્ય વ્યાખ્યા હેતુનું) સાધ્યના ધર્મિમાં-પક્ષમાં ઉપસંહાર વચન “ઉપનય” કહેવાય છે. દા. ત. જેમકે, મહાનલ, વહુનિવ્યાપ્ય ધૂમવાળે છે. તેમ આ પર્વત, વહનિવ્યાખ ધૂમવાળે છે. (૪૨+૫૧૦)
साध्यधर्मस्य धर्मिण्युपसंहारवचनं निगमनम् । यथा तस्मात्तथेति ॥४३॥ इति सद्धेतुनिरूपणम् ॥ દાતિકમાં હેતુની ચેજના બાદ જે આકાંક્ષાવાળે છે તેના તરફ નિગમનની આવશ્યકતા હે
નિગમનના સ્વરૂપનું વર્ણનઅર્થ-સાધ્યધર્મરૂપ વહનિ આદિનું સાધ્યધર્મના ધર્મી રૂપ પર્વત આદિમાં જે વચનથી ઉપસંહાર થાય છે તે ઉપસંહાર વચન “નિગમન” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org