SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ आभासनिरूपणः पञ्चमः किरणः असिद्ध विरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥ १ ॥ અર્થ:- અસિદ્ધ-વિરુદ્ધ-અનેકાંતિક એમ ત્રણ હેતુ આભાસ કહેવાય છે. હેત્વાભાસ=જો કે હેતુનુ સ્વરૂપ નિશ્ચિત વ્યાપ્તિમત્ત્વ છે છતાં તે સ્વરૂપના અપ્રતીતિ-વિપર્યાસ-સંદેહ દ્વારા અને ૫'ચમી વિભક્તિ અન્ત દ્વારા હેતુની માફક આભાસવાળા હાઈ અસિદ્ધ-વિરુદ્ધ-અનૈકાંતિકરૂપ હેતુએ હેતુ આભાસ -દુષ્ટ હેતુઓ કહેવાય છે. આ દુષ્ટ હેતુએ ત્રણ છે. વધારે નથી. તમામ દુષ્ટ હેતુએના આ ત્રણમાં જ સમાવેશ છે. (૧૫૧૨) हेतु स्वरूपापतीतिप्रयुक्ता प्रतीतव्याप्तिको हेतुरसिद्धः ||२॥ અસિનામક હેત્વાભાસનુ લક્ષણ અઃ— અસિદ્ધ હેતુના સ્વરૂપની અપ્રતીતિજન્ય અપ્રત્તીતવ્યાપ્તિવાળા હેતુ અસિદ્ધ' કહેવાય છે. અર્થાત્ અસિદ્ધિ નામક દોષથી દુષ્ટ હેતુ કહેવાય છે [ પક્ષ-ધર્મીમાં હેતુનુ અસત્ત્વ ( નહી' રહેવુ' ) તે અસિદ્ધિ દોષ કહેવાય છે. તે દોષથી યુક્ત હેતુ સિદ્ધ કહેવાય છે (૨+૫૧૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy