________________
(૨) નિરાકૃત-પ્રમાણબાધિત સાધ્યધર્મરૂપી વિશેષણવાળે “નિરાકૃતસાધ્યધર્મવિશેષણક” પક્ષાભાસ કહેવાય છે.
(૩) અનભીસિત-અનિષ્ટ સાધ્યધર્મરૂપ વિશેષણવાળો અભીતિ સાથધર્મ વિશેષણક” પક્ષાભાસ કહેવાય છે.
(૧૦+૫ર૧) आयो यथा महानसं वहनिमदिति पक्षीकृते महानसे वहने: प्रसिद्धत्वादयं दोषः इदमेव सिद्धसाधनमपि ॥११॥ પ્રથમ પ્રતીત સાધ્યધર્મ વિશેષણુક
પક્ષાભાસનું દૃષ્ટાંત(૧) દા. ત. જેમકે, “મહાનસ (રસ) અગ્નિવાળું છે. આ પ્રમાણે અહીં પક્ષરૂપ મહાનસમાં વનિ પ્રસિદ્ધ હેવાથી અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણત હેવાથી વનિનું અસાધ્યપણું હેઈ વનિવિશિષ્ટમહાનસરૂપી ધમ, પક્ષાભાસ તરીકે કહેવાય છે. આ પક્ષાભાસના “સિદ્ધસાધન” “પ્રસિદ્ધ સંબંધ” એવા બે બીજા નામે છે.
(૧૧+પર૨)
द्वितीयो यथा वह निरनुष्ण इति:प्रत्यक्षेण निराकृतपाध्य. धर्मविशेषणकः। अपरिणामी शब्द इति पक्षः परिणामी शब्द इत्यनुमानेन तथा । धर्मोऽन्ते न सुखपद इति धर्मोन्ते सुखपद इत्यागमेन तथा । चैत्रः काण इति पक्षो विद्यमानाक्षिद्वयस्य चैत्रस्य सम्यक्स्मरतस्स्मरणेन तथा । सदृशे वस्तुनि तदेवेदमिति पक्षस्तेन तुल्यमिदमिति प्रत्यभिज्ञया तथा ॥१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org