SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નિરાકૃત-પ્રમાણબાધિત સાધ્યધર્મરૂપી વિશેષણવાળે “નિરાકૃતસાધ્યધર્મવિશેષણક” પક્ષાભાસ કહેવાય છે. (૩) અનભીસિત-અનિષ્ટ સાધ્યધર્મરૂપ વિશેષણવાળો અભીતિ સાથધર્મ વિશેષણક” પક્ષાભાસ કહેવાય છે. (૧૦+૫ર૧) आयो यथा महानसं वहनिमदिति पक्षीकृते महानसे वहने: प्रसिद्धत्वादयं दोषः इदमेव सिद्धसाधनमपि ॥११॥ પ્રથમ પ્રતીત સાધ્યધર્મ વિશેષણુક પક્ષાભાસનું દૃષ્ટાંત(૧) દા. ત. જેમકે, “મહાનસ (રસ) અગ્નિવાળું છે. આ પ્રમાણે અહીં પક્ષરૂપ મહાનસમાં વનિ પ્રસિદ્ધ હેવાથી અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણત હેવાથી વનિનું અસાધ્યપણું હેઈ વનિવિશિષ્ટમહાનસરૂપી ધમ, પક્ષાભાસ તરીકે કહેવાય છે. આ પક્ષાભાસના “સિદ્ધસાધન” “પ્રસિદ્ધ સંબંધ” એવા બે બીજા નામે છે. (૧૧+પર૨) द्वितीयो यथा वह निरनुष्ण इति:प्रत्यक्षेण निराकृतपाध्य. धर्मविशेषणकः। अपरिणामी शब्द इति पक्षः परिणामी शब्द इत्यनुमानेन तथा । धर्मोऽन्ते न सुखपद इति धर्मोन्ते सुखपद इत्यागमेन तथा । चैत्रः काण इति पक्षो विद्यमानाक्षिद्वयस्य चैत्रस्य सम्यक्स्मरतस्स्मरणेन तथा । सदृशे वस्तुनि तदेवेदमिति पक्षस्तेन तुल्यमिदमिति प्रत्यभिज्ञया तथा ॥१२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy