________________
૮૦
દ્વિતીય નિરાકૃત સાપ્રધમ વિશેષણુક પક્ષાભાસનાં ઉદાહરણા—
અ— નિરાકૃત પ્રત્યક્ષ અનુમાન આગમ સ્મરણ પ્રત્યભિજ્ઞાન તર્ક લાક સ્વવચનરૂપ પ્રમાણથી બાધિત એવા સાધ્યધમ વિશેષણવાળા પક્ષાભાસેનાં ક્રમસર ઉદાહરણા—
(૧) પ્રત્યક્ષમાધિત સાધ્યધર્મ વિશેષણુક પક્ષાભાસનુ ઉદાહરણ=દા, ત, જેમકે, ‘અગ્નિ, ઉષ્ણુતા વગરના છે' અહી ઉષ્ણુતાવિષયકસ્પન પ્રત્યક્ષથી બાધિત સાધ્યધમ રૂપ ઉષ્ણતાભાવ વિશેષણવાળા અગ્નિરૂપ ધર્મી (પક્ષ) પક્ષાભાસ તરીકે કહેવાય છે.
(૨) અનુમાનરૂપ પ્રમાણથી માધિત સાધ્યધમ વિશેષણક પક્ષાભાસનું ઉદાહરણ=
દા ત. જેમકે, ‘ અપરિણામી શબ્દ છે ’ અહી' ‘ શબ્દ, પરિણામી છે, ઉપત્તિમાન હાવાથી ' આ પ્રમાણે બીજા સત્ય અનુમાનથી બાધિત અપરિણામીત્વરૂપ સાધ્યધમ વિશેષણવ ળે શબ્દરૂપ ધર્મી (શબ્દ અપરિણમી એ રૂપ અનુમાનગત ધર્મી) પક્ષાભાસ તરીકે કહેવાય છે.
(૩) આગમરૂપ પ્રમાણથી નિરાકૃત સાધ્યધમ િવશેષણક પક્ષાભાસનું' દૃષ્ટાંત=
દા. ત. જેમકે, ‘ અંતે પરલોકમાં સુખ આપનારા ધમ નથી ' અહીં' ‘ ધમ અન્તે પરલેાકમાં સુખ આપનારા છે. ’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org