________________
૧
આવા આગમરૂપ પ્રમાણથી ( ધર્મનું અભ્યુદય નિ:શ્રેયસ હેતુપણુ' અને અધર્મનુ અભ્યુદય નિ:શ્રેયસના અભાવનું હેતુપણું આગમથી સિદ્ધ હોવાથી ) નિરાકૃત અંતે સુખદાનાભાવરૂપ સાધ્યમ વિશેષણવાળે ધર્મ અંતે સુખદ નથી ' એવા અનુમાનગત ધર્મરૂપ ધર્મી, પક્ષાભાસ તરીકે કહેવાય છે.
સાધ્યધર્મ વિશેષણક
(૪) સ્મરણુરૂપ પ્રમાણથી નિરાકૃત પક્ષાભાસનુ દૃષ્ટાંત=
દા. ત. જેમકે, એક વખત એ જણાએ એ આંખવાળા ચૈત્રને જોયા. ત્યારબાદ કાલાંતરે બેમાંથી એક જણે ભૂલી જઈને કહ્યું કે, હું મિત્ર ! ‘ ચૈત્ર કાણેા છે’ ત્યારે સારી રીતે સ્મરણ કરનાર બીજાએ કહ્યું કે, ‘નહીં મિત્ર ! ચૈત્ર એ આંખવાળા છે' એટલે ‘ ચૈત્ર કાણા છે' અહી' સમ્યક્ મરણુરૂપ પ્રમાણુથી સાધ્યધરૂપ કાણુત્વરૂપ વિશેષણવાળા ચૈત્રરૂપધ (પક્ષ) પક્ષાભાસ તરીકે કહેવાય છે.
(૫) પ્રત્યભિજ્ઞાન પ્રમાણુથી નિરાકૃત સાધ્યધમ વિશેષણક પક્ષાભાસનું ઉદાહરણ
દા. ત. જેમકે; કાઈ સરખી વસ્તુમાં કેઇ વસ્તુની અપેક્ષા રાખીને ઉર્ધ્વતાસામાન્યભ્રાંતિથી કોઇ પુરૂષ પક્ષ કરે છે કે ‘તે જ આ છે’ [ ગવય જ ગાય છે ] અહીં ‘તેના સરખુ આ છે ' ( ગેાસદૃશ ગવય છે) એ રૂપ તિયાઁગ્ સામાન્ય અવલખિ સમ્યક્ પ્રત્યભિજ્ઞાનથી નિરાકૃત સાધ્યધર્મ (તત્તામાત્ર વિશિષ્ટ ) વિશેષણક સદેશ વસ્તુરૂપ ધર્મી
ૐ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org