________________
૭૮
અર્થ – પ્રથમ સંદિગ્ધવિપક્ષવૃત્તિક અનેકનિકનું ઉદાહરણ- દા. ત. જેમકે, વિવાદાસ્પદ પુરુષ, સર્વજ્ઞ નથી, વક્તા હેવાથી. અહીં વિપક્ષરૂપ સર્વજ્ઞમાં વસ્તૃત્વરૂપ હેતુ, સંદિગ્ધ છે.
(૮૫૧૯) द्वितीयो यथा पर्वतो वहनिमान् प्रमेयत्वादिति । अत्र विपक्षे हृदादौ प्रमेयत्वं निर्णीतमिति ॥ ९ ॥
અથ – દ્વિતીય નિણતવિપક્ષવૃત્તિક અને કાન્તિકનું ઉદાહરણ- દા. ત. જેમકે, “પર્વત, અગ્નિવાળે છે, પ્રમેય હેવાથી. અહીં સાધ્યના અભાવવાળા, વિપક્ષરૂપ હદાદિમાં પ્રમેયવરૂપ હેતુ વૃત્તિપણુએ-વિદ્યમાનપણાએ નિર્ણત (નિર્ણયવાળા) છે.
(+પર૦) पक्षाभासस्त्रिविधः प्रतीतसाध्यधर्मविशेषणको निराकृतसाध्यधर्मविशेषणकोऽन भीप्सितसाध्यधर्म विशेषणकश्चेति ॥१०॥
પક્ષાભાસનું વર્ણન અર્થ–પક્ષાભાસ-પક્ષની ( ઉદ્દેશ્યન) માફક માલુમ પડે પણ તેનું કાર્ય ન કરે તે પક્ષાભાસ અર્થાત્ પક્ષના લક્ષણ વગરને “પક્ષાભાસ” કહેવાય છે.
આ પક્ષાભાસ, પ્રતીત સાધ્યધર્મવિશેષણક-નિરાકૃતસાધ્યધર્મ વિશેષણક અનભીસિત સાધ્યધર્મવિશેષણક ભેદથી ત્રણ પ્રકાર છે.
(૧) પ્રતીત–પ્રમાણપ્રસિદ્ધ સાધ્યધર્મરૂપ વિશેષણવાળે પ્રતીતસાધ્યધર્મવિશેષણક” પક્ષાભાસ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org