________________
૭પ
सद्विविधो वादिप्रतिवाद्युभया सिद्धोऽन्यतरा सिद्धश्चेति । तत्राद्यो यथा शब्दोऽनित्यश्चाक्षुषत्वादिति, अत्र शब्दस्य चाक्षुषत्वं नोभयस्य सिद्धम् ॥ ३ ॥
અસિદ્ધના ભેદોનુ' વન
અ:~ તે અસિદ્ધ હેતુ, (૧) વાદી અને પ્રતિવાદી ઉભય સિદ્ધ (૨) અન્યતર અસિદ્ધ ભેદથી બે પ્રકારના છે.
(૧) વાદી પ્રતિવાદી ઉભયાસિદ્ધ=પૂર્વ પક્ષ કરનારા વાદી કહેવાય છે અને ઉત્તરપક્ષ કરનારા પ્રતિવાદી કહેવાય છે. વાદીની અપેક્ષાએ અને પ્રતિવાદ્રીની અપેક્ષાએ અર્થાત્ અનેની અપેક્ષાએ અસિદ્ધ તે વાદી પ્રતિવાદી ઉષય અસિદ્ધ કહેવાય છે. દા. ત. જેમકે, શબ્દ, અનિત્ય છે, ચાક્ષુષ હાવાથી (આંખથી ગ્રહણુ ચેાગ્ય હોવાથી). નિત્યવાદી અને અનિત્યત્વવાદી અનેને શબ્દમાં ચાક્ષુષત્વ સંમત નથી એટલે ચાક્ષુષત્વરૂપ હેતુ, વાદી પ્રતિવાદી ઉભયની અપેક્ષાએ અસિદ્ધ કહેવાય છે. અર્થાત્ શબ્દરૂપ પક્ષમાં ચાક્ષુષત્વરૂપ હેતુના અસ་ભવ છે એટલે અસિદ્ધિનામક દોષથી દુષ્ટ ચાક્ષુષત્વ હેતુ છે.
(૨) અન્યતરાસિદ્ધ=વાદીની અપેક્ષાએ અથવા પ્રતિવાદીની અપેક્ષાએ અસિદ્ધ ‘ અન્યતરાસિદ્ધ ’ કહેવાય છે. (૩+૫૧૪)
वायसिद्धो यथा शब्द: परिणामी उत्पत्तिमत्वादिति । अत्र शब्दस्योत्पत्तिमत्वं वादिनस्सांख्यस्यासिद्धम् ॥ ४ ॥
અ:— વાદી અસિદ્ધનું ઉદાહરણુmદા. ત. જેમકે, પ્રતિવાદી અનુમાન કરે છે કે, શબ્દ, પરિણામી છે, ઉત્પત્તિ
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org