________________
હોવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધતા પરૂપ વ્યાપકની અનુપલબ્ધિરૂપ હેતુ જાણવો.
(૫) આ વ્યક્તિનું જ્ઞાન, મિથ્યાજ્ઞાન છે, સમ્યમ્ દર્શન નની અનુપલબ્ધિ હેવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ સમ્યજ્ઞાન સહચર સમ્યગદર્શનની અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુ જાણુ.
(૩૫૫૦૩) अनुमानं द्विविधं स्वार्थ परार्थश्च । वचननिरपेक्ष विशिष्टः साधनात्साध्यविज्ञानं स्वार्थम् । यथाहि वद्विधूमयोहोता. विनाभावः पुरुषः कदाचिद्भूधरादिसमीपमेत्य तत्राविच्छि. न्नधूमलेखा पश्यन् यो यो धूमवान् स स वह्निमानिति स्मृतव्याप्तिकः पर्वतो वह्निमानिति प्रत्येति । इदमेव स्वाथમુથરે છે ૨૬ |
અનુમાનને વિભાગ અર્થ – અનુમાન, (૧) સ્વાર્થનુમાન (૨) પરાથનુમાનના ભેદથી બે પ્રકારનું છે. - (૧) સ્વાર્થનુમાન=પૂર્વે કહેલ પક્ષ-હેતુ પ્રતિપાદક શબ્દ વિશેષરૂપ–વચનની અપેક્ષા વગરનું, નિશ્ચિત વ્યાપ્તિવાળા વિશિષ્ટ સાધનથી સાધ્યનું વિજ્ઞાન, સ્વાર્થ (પિતાના આત્મામાં સાધ્ય નિશ્ચવરૂપ પ્રતિપત્તિના હેતુવાળું) અનુમાન કહેવાય છે, અર્થાત્ પિતાને પદાર્થના વિશિષ્ટ નિર્ણય વિષયમાં શબ્દ પ્રયોગની અપેક્ષા વગર સ્વયમેવ નિશ્ચિત વ્યાપ્તિવિશિષ્ટ સાધનથી સાધ્યજ્ઞાન જે ઉદય પામે છે તે સ્વાર્થનુમાન કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org