________________
(ખ૨૫ડા) સુરપ્ર સમાન અંદરને આકાર છે. સ્પર્શનેન્દ્રિયને અંદરને વિવિધ આકાર છે.
આ નિવૃત્તિઈન્દ્રિય, પુદ્ગલવિશેષ છે. (૭+૪ર૭)
आन्तरेन्द्रियनिष्ठस्स्वस्वार्थग्रहणसामर्थ्यात्मकशक्तिविशेष उपकरणेन्द्रियम् । पुद्गलशक्तिरूपत्वादस्य द्रव्यत्वम् । अस्योपघाते च निवृत्तीन्द्रियसत्त्वेऽपि नाथग्रहः ॥ ८ ॥
ઉપકરણ ઈન્દ્રિયનું વર્ણન અર્થ-કદંબ પુષ્પ વિગેરે આકાર રૂપ શ્રોત્રાદિ અત્યંતર ઈન્દ્રિયમાં રહેલ, પિતપેતાના વિષયરૂપ અર્થ ગ્રહણના સામર્થ્યરૂપ વિશિષ્ટ શક્તિ, ઉપકરણેન્દ્રિય” કહેવાય છે.
યુગ શક્તિરૂપપણું હેવાથી આ ઉપકરણેન્દ્રિયનું દ્રવ્ય ઈન્દ્રિયપણું જાણવું
શક્તિ વિશેષ રૂ૫ આ ઉપકરણેન્દ્રિયને, વાતપિત્ત વિશેરેથી (ઉપઘાત) વિનાશ થવાથી, કદંબપુષ્પાકારરૂપ શ્રોત્રાદિરૂપ અત્યંતર નિર્વત્તિ ઈન્દ્રિયની વિદ્યમાનતા હોવા છતાં જીવ, શબ્દાદિવિષયનું ગ્રહણ કરી શકતો નથી. (૮૪૪૨૮)
भावेन्द्रियमपि द्विविधम् । लब्ध्युपयोगभेदात् । आत्मनिष्ठेन्द्रियावरणक्षयोपशमरूपार्थग्रहणशक्तिलब्धिः ॥ ९ ॥
ભાવેન્દ્રિય વિભાગ અથ–ભાવેન્દ્રિય પણ (૧) લબ્ધિ (૨) ઉપગના ભેદથી બે પ્રકારની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org